Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિયોન બિકનીમાં પત્થરો પર પોજ આપતી માનુષી

Manushi Chillars Photo
, શુક્રવાર, 9 માર્ચ 2018 (12:50 IST)
વર્ષ 2000 માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યા હતા. તેના 17 વર્ષ બાદ,માનુષી છિલ્લર એ આ, ટાઇટલ જીતી બધાનુ નામ કર્યું છે. આ સાથે માનુષી આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગઈ છે અને તે પોતાના કામ માટે વિદેશમાં જાય છે. તેમની સુંદરતાના લાખો અનુયાયીઓ છે. 
તાજેતરમાં, તેમણે તેમના Instagram પર કેટલાક ચિત્રો શેર કર્યો છે. તેઓ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ પર હતા તેઓ નિયોન સ્વિમસ્યુટમાં સુંદર લાગી રહી છે.માનુષીએ ત્રણ પિકર્ચર્સ શેયર કર્યા છે. એક પિક્ચરમાં તે પત્થરો અને પાણી વચ્ચે ઊભી છે. બીજી પિકચરમાં  તેઓ એક મોટા પથ્થર પર પોજ આપી રહી છે. તેમાં તો તેના જુદો જ દેખાવ છે.
Manushi Chillars Photo
 
માનુષીના ફેંસમાં હવે લાખો થઈ ગયા છે. તેમણે આ માટેના બધા ફેંસને આભાર માન્યો. જૅક્વેલિન ફર્નાન્ડીઝ પણ એવા જ એક સ્વિમસ્યુટમાં જોવામાં આવ્યું છે. તે બંનેની સુંદરતા જુદી જુદી છે. મનુષીના ચાહકો તેમના બીજા પિકચર્સની રાહ જોઈ રહ્યાં છે. 
Manushi Chillars Photo

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પિતા વિવ રિચાર્ડ્સ અને માતાને નીના ગુપ્તા સાથે રિયુનિયન ફોટો શેયર કર્યા