Webdunia - Bharat's app for daily news and videos

Install App

માં દુર્ગાના ગીત પર જોરદાર નાચી સાંસદ નુસરત અને મિમી ચક્રવર્તી. જુઓ Viral Video

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (16:32 IST)
પશ્ચિમ બંગાળનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજાની તૈયારીઓ જોરો પર છે. 6 દિવસના આ તહેવારના શરૂ થવાના થોડા દિવસ પહેલા જ લોકસભા સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ મા દુર્ગાના ગીત પર ડાંસ કર્યો છે.  તેમના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
આ ગીતને યુટ્યુબ પર 9 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.   બીજી બાજુ ફેસબુક પર આ વીડિયોને 10 લાખથી વધુ વ્યુઝ મ્ળ્યા છે.  આ વીડિયોમાં તેમની સાથે અભિનેત્રી સુભાશ્રી ગાંગુલી પણ ડાંસ કરતી દેખાય રહી છે. 
 
વીડિયોમાં ત્રણેય અભિનેત્રીઓ ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાય રહી છે. નુસરત રેડ બ્લાઉઝ સાથે ગોલ્ડ સાડીમાં દેખાય રહી છે.  આ સાથે રેડ લિપસ્ટિક સિંદૂર તેમના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે.   બીજી બાજુ મિમી ગ્રીન સાડીમાં સુંદર લાગી રહી છે. મિમીએ ગ્રીન બંગડીઓ અને સટબલ મેકઅપ તેમના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે નુસરતે તાજેતરમાં જ એક બાંગ્લા ફિલ્મ સાઈન કરી છે. ફિલ્મનુ નામ અસુર છે અને તેના નિર્દેશક પાવેલ છે.   ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેમા નુસરત ઉપરાંત અબીર ચટર્જી અને જીતનો પણ સમાવેશ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#AsheyMaa #DurgaShey #PujoSong #special #india #indiaculture #Mimi #Subhashree #Nusrat #nusratjahan #mimichakraborty #DurgaPuja #navratri #Kolkata #bangal #bangla #memberofparliament #tmcmembers #loksabha

A post shared by Satya (@mrsatyaofficial) on

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

આગળનો લેખ
Show comments