Daily Horoscope
✕

સોશિયલ મીડિયા પર છવાયું કેટરીના કૈફનો દેશી લુક

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (14:11 IST)
બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ તેમની સુંદરતા અને ક્યૂટનેસના કારણે હમેશા ચર્ચામાં રહે છે. અત્યારે જ કેટરીનાએ નવા લુકની સાથે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કર્યા છે. કેટરીના આ નવા લુકમાં ફિલ્મ ભારતમાં નજર આવશે. 
કેટરીનાનો દેશી અંદાજ ફેંસને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. ફોટામાં કેટરીના કર્લી વાળમાં સૂટ પહેરી નજર આવી રહી છે. કેટરીનાના આ લુકને પહેલા ક્યારે નહી જોવાયા. સોશિયલ મીડિયા પર તેના આ લુકને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
કેટરીના કૈફ ફિલ્મ ભારતમાં સલમાન ખાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પાટની અને સુનીલ ગ્રોવર પણ નજર આવશે. ભારતની શૂટિંગ આ દિવસો દિલ્હીમાં ચાલી રહી છે. 
 
કેટરીના કૈફ અને સલમાન ખાનની વાત કરીએ તો બન્ને તેનાથી પહેલા ફિલ્મ એક થા ટાઈગર અને ટાઈગર જિંદા હૈમાં નજર આવ્યા છે. કેટરીના અને સલમાન ખાનની જોડી બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું તમને પણ સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો અને શરદી જેવું લાગે છે, ઠંડી નહીં પણ પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે, આ વસ્તુઓનું કરો સેવન

Dussehra Rangoli: દશેરા પર બનાવો આ 5 સુંદર રંગોળી

ફાફડા-જલેબી બનાવવાની સરળ ગુજરાતી રેસિપી

ઉપવાસમાં બનાવો રાજગરાની પૂરી; સરસ રીતે ફૂલે તે માટે આ ખાસ વાતોનું ધ્યાન રાખો

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

આગળનો લેખ
Show comments