Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન - કરણ જોહરે આપી વિચિત્ર ગિફ્ટઃ

Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2018 (13:52 IST)
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની બધાને જ એ જાણવાની ઈંતજારી છે કે  દિવસે દીપિકા શું પહેરવાની છે. પરંતુ સાથે સાથે લોકો રણવીર સિંહ શું પહેરવાનો છે તેની પણ મજાક ઉડાવી રહ્યા છે.  રણવીર સિંહ તેના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતો છે. રણવીર તેના લગ્નના દિવસે ઘાઘરો પહેરશે એવા મીમ્ઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. હવે ચર્ચા એવી છે કે રણવીર સિંહને કરણ જોહરે એક અતરંગી વસ્તુ ગિફ્ટ કરી છે. 3.5 લાખનો ટ્રેક સૂટઃ  કરણ  જોહર રણવીર સિંહ માટે એક ખૂબ જ રંગબેરંગી ટ્રેકસૂટ ખરીદી લાવ્યો છે. નવાઈની વાત એ છે કે આ વિચિત્ર ટ્રેકસૂટની કિંમત 3.5 લાખ રૂપિયા છે.  કરણ જોહર વિચિત્ર આઉટફિટ્સ ખરીદવાનો શોખીન છે પરંતુ તેને ઘરે આવીને જ્યારે લાગે કે તે આ આઉટફિટ્સ કેરી નહિં કરી શકે ત્યારે કરણ તે આઉટફિટ્સ રણવીર સિંહને  મોકલાવી દે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ચંદ્રગ્રહણ પર નિબંધ

પ્લાસ્ટિક કે લાકડાનો કાંસકો કયો વધુ ફાયદાકારક છે? વાળના સ્વાસ્થ્યને શું સુધારે છે?

તમારા ડાયેટમાં વિટામીનથી ભરપૂર આ ખોરાકનો કરો સમાવેશ, શરીરથી રહેશે દૂર બિમારી

ડેન્ગ્યુના દર્દીઓમાં દેખાય રહ્યા છે આ નવા લક્ષણો, પેરાસિટામોલનો ઓવરડોઝ સાબિત થઈ રહ્યો છે ખતરનાક

Baby Girl Names With A - અ પરથી છોકરીનાસુંદર નામ

આગળનો લેખ
Show comments