Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kajol Corona Positive- કાજોલનો કોવિડ 19 ટેસ્ટ પૉઝિટિવ દીકરી નીસાને કરી રહી યાદ શેયર કરી ફોટા

Webdunia
રવિવાર, 30 જાન્યુઆરી 2022 (11:22 IST)
દેશમાં અત્યારે પણ કોરોનાના ડરાવના આંકડા આવી રહ્યા છે. તેથી બધાને કોરોનાથી સંકળાયેલા બધા કાળકી રાખવાની જરૂર છે. બૉલીવુડના ઘણા સિતારા ગયા સમયેમાં તેની ચપેટમાં આવ્યા છે. એક્ટ્રેસ કાજોલે એક પોસ્ટ કરી જણાવ્યુ કે તેમો કોવિડ 19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યુ છે. તેની દીકરી નીસાને ખૂબ યાદ કરી રહી છે. અત્યારે કાજોલ આઈસોલેશનમાં છે. કાજોલએ કોરોના થવાની જાણકારી આપવાની સાથે દીકરી નીસાની ફોટા શેયર કરી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)

કાજોલે લખ્યું, 'ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું ખરેખર મારું લાલ નાક બતાવવા માંગતી નથી, તેથી હું દુનિયાની સૌથી પ્યારી સ્માઈલને શેર કરી રહી છું. હું તને ખૂબ જ યાદ કરું છું ન્યાસા.'

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

આગળનો લેખ
Show comments