Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તારક મેહતાના જેઠાલાલએ દિવાળી પર ખરીદી નવી કાર આટલી છે કીમત

jethalal (dilip joshi buy a new car
, સોમવાર, 8 નવેમ્બર 2021 (11:27 IST)
ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર એક્ટર દિલીપ જોશીની જોરદાએઅ ફેન ફોલોઈંગ છે. આ શોથી એક્ટરને નેમ અને ફેમ બન્ને મળ્યા છે.. દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખૂબ ખાસ રહી છે. 
 
હકીકત દિવાળીના ખાસ અવસર પર દિલીપ જોશીએ એક લગ્જરી કાર ખરીદી છે. દિલીપ જોશીએ બ્લેક કલરેઅની ચમચમારી કિઆ સોનેટ સબકૉમ્પેક્ટ એસયૂવી કાર ખરીદી છે જેની કીમર 12.29 લાખ રૂપિયા છે. 
 
સોશિયલ મીડિયા પર દિલીપ જોશીની ફોટા વાયરલ થઈ રહી છે આ ફોટામા તે તેમના પરિવારની સાથે નવી કારની સામે પોઝ આપી રહ્યા છે. જણાવીએ કે દિલીપ જોશી તારક મેહતા શોની સાથે શરૂથા બનેલા છે તેમના કેરેક્ટરને ખૂબ પસંદ કરાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaryan khan Drugs case updates- આર્યન ડ્રગ્સ કેસમાં નવો વળાંક