baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Instagram પર ડેબ્યૂ કરતા જ છવાયા જેઠાલાલ આ 10 ફોટાના થઈ રહ્યા ચર્ચા

jethalal - dilip joshi
, બુધવાર, 26 મે 2021 (13:50 IST)
Photo : Instagram
જેઠાલાલ ઈંસ્ટાગ્રામ ડેબ્યૂ આ ફોટાના થઈ રહ્યા ચર્ચા 
જેઠાલાલ નામ સાંભળતા જ બધા સમજી જાય છે કે આખરે કયાં એક્ટર અને કયાં શોની વાત થઈ રહી છે. દિલીપ જોશી તેમની શાનદાર એક્ટિંગ અને એક્સપ્રેશનની આ ભૂમિકાને અમર બનાવી દીધું છે. તેણે 
 
તેમન એક્ટિંગ કરિયરની શરૂઆર સલમાન ખાન સ્ટારર ફિમ મેને પ્યાર કિયાથી કરી હતી પણ પૉપ્યુલિરીટી મળી તારક મેહતાના ઉલ્ટા ચશ્મા જેઠાલાલ બનીને 12 વર્ષોથી ચાલી રહ્યો ન માત્ર આ શો પણ  તેની ભૂમિકા પણ લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. તેનો પરિણામ છે કે ઈંસ્ટાગ્રામ પર ડેબ્યૂના થોડા દિવસોની અંદર જ દિલીપ જોશી સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. દિલીપ જોશી 26 જુલાઈએ ઈંસ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યા અને ડેબ્યૂપોસ્ટથી જ હંગામો મચાવી દીધુ હતુ&. આજે અમે તમને જેઠાલાઅ એટલે કે દિલીપ જોશીની તે ફોટા વિશે જણાવી રહ્યા છે જેના કારણે તે સોશિયલ મીડિયા પર હંગામો કરી રહ્યુ છે અને લોકો પણ તેની ચર્ચા કરી રહ્યા છે. બધા -ફોટા Instagram@maakasamdilipjoshi)
જ્યારે ટ્રેકિંગ કરવા ગયા જેઠાલાલ 
જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આ ફોટા ટ્રેકિંગના દિવસોથી શેયર કરી છે. ફોટામાં ચંદવારકર પણ જોવાઈ રહ્યા છે જે તારક મેહતાકા ઉલ્ટ ચશ્મામાં મિસ્ટર ભિડેના રોલ કરે છે. સ્ટોરી જણાવતા દિલીપ જોશીએ લખ્યુ કે આ 2 વર્ષ પહેલા બ્રહ્મગિરી હિલ્સના ટ્રેકિંગની ફોટા છે જે દરમિયાન તે 10 કલાક પગે ચાલ્યા અને 30 કિલોમીટરની દૂરી પાર કરી.  
 
આ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના જવાનીના દિવસોના ફોટા છે જેણે તે તાજેતરમાં શેયર કર્યુ. ફોટા શેયર કરી તેણે લખ્યુ હતુ "થ્રોબેક થર્સડે જેવુ કઈક હોય છે"

પૃથ્વી થિએટરના દિવસોની ફોટા 
જેઠાલાલની કૉમિડીના પાછળ રહસ્ય 
જેઠાલલની કૉમિડીના દરેકક કોઈ ફેન  છે. તેણે જોતા જ દર્શકોને ગુદગુદી થવા લાગે છે. પણ શું તમે જાણો છો કે કૉમેડીમાં તેમને પ્રેરણા કોણ છે? કદાચ આ કાર્ટૂન કેરેક્ટર્સર્સ જે દિલીપ જોશી તેમના અંદર પણ 
છે. 
રક્ષાબંધન પર જેઠાલાલનો અંદાજ 
જ્યારે સામે આવ્યો જેઠાલાલનો હેરી પૉટર સ્ટાઈલ 
ફની છે દિલીપ જોશીના ઈંસ્ટાગ્રામ હેંડલનો નામ 
જેઠાલાલની અનમોલ ધરોહર છે આ ફોટા 
જ્યારે તારક મેહતાને થયા 12 વર્ષ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday Jethalal: એક સમયે કામ માટે સંઘર્ષ કરનારા દિલીપ જોશી આજે જીવે છે લકઝરી લાઈફ