Biodata Maker

લગ્ન પછી આ સુંદર અને આલીશાન ઘરમાં રહેશે દીપિકા અને રણવીરની જોડી

Webdunia
શુક્રવાર, 9 નવેમ્બર 2018 (12:10 IST)
હવે બી ટાઉનમાં આટલી મોટી લગ્ન હોય અને તેની ચર્ચા ન હોય એવું કેવી રીતે થઈ શકે. જી હા વાત થઈ રહી છે બધાની ફેવરેટ દીપવીરના લગ્નની. 14-15 નવેમ્બરે બન્નેના લગ્ન છે. અને તેની રીતી શરૂ થઈ ગઈ છે. ફેંસ દરેક સમયે તેની લેટેસ્ટ ફોટા જોવાની રાહ જુએ છે. અમે તમને જણાવી રહ્યા છે તેની લેટેસ્ટ ખબરો. 
 
ફેંસ જાણે છે કે ઈટલીમાં લગ્ન પછી ભારત પરત આવી પહેલો રિસેપ્શન બેગલૂતૂમાં આપશે. રિસેપ્શન પછી બન્ને મુંબઈમાં રહેશે. પણ ક્યાં. તો ખબર છે કે તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. લગ્નની તૈયારીઓની સાથે દીપવીર તેમના નવા ઘરની પણ તૈયારીઓમાં લાગેલા છે. પહેલા દીપિકાના ઘર હવે દેપવીરના ઘર થશે. એટલે કે લગ્ન પછી બન્ને એક નવા ઘર શોધવાની જગ્યા દીપિકાના ઘરને ચૂંટયા. દીપિકા અને રણવીરનો માનવું છે કે તેમને તેમના ડ્રીમ હાઉસની અત્યારે કોઈ જલ્દી નથી.
 
અત્યારે બન્ને દીપિકાના મુંબઈ વાળા  ઘરમાં જઈને રહેશે. દીપિકાનો આ અપાર્ટમેંટ મુંબઈમાં પ્રભાદેવીમાં છે. આ પણ ખબર છે કે દીપિકા અને રણવીર તેમના માટે કઈક જુદો ઈચ્છે છે. તેમના માટે નવા અને સરસ ઘરને ચૂંટવું તેટલો સરળ નથી. તેથી એ પૂરી તૈયારી કરી નવા ઘર લેશે. 
 
બન્ને આ ફેસલો ખૂબ સરસ છે. દીપિકાની દરેક ઈચ્છાનો ખ્યાલ રાખતા રણવીરએ અહીં પણ દીપિકાની ઈચ્છા માની. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments