Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dasvi Movie Review: અભિષેક બચ્ચન પાસ પણ ફિલ્મ દસવી ફેલ

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (18:26 IST)
અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમરત કૌર સ્ટારર ફિલ્મ 'દસવી' નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક રાજકારણીની ભૂમિકા ભજવે છે જે 10મા ધોરણની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષ કરે છે. શું આ ફિલ્મમાં અભિષેક બચ્ચન દસમું પાસ છે? આ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે, પરંતુ તે પહેલા જાણી લો કે આ ફિલ્મે વધુ સારી ફિલ્મ હોવાની કસોટીમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે?
 
મુખ્ય પ્રધાન ગંગારામ ચૌધરી (અભિષેક બચ્ચન)નું નામ કૌભાંડમાં સામે આવ્યા બાદ તેમને ન્યાયિક કસ્ટડીની સજા ફટકારવામાં આવી છે. હરિયાણવી રાજકારણીએ તેની જેલની મુદત દરમિયાન તેની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓ શપથ લે છે કે જ્યાં સુધી તેઓ 10મું પાસ નહીં કરે ત્યાં સુધી તેઓ ફરીથી સીએમ નહીં બને. દરમિયાન, જેલમાં, ગંગારામ એક પોલીસ અધિકારી, જ્યોતિ દેસવાલ (યામી ગૌતમ) ને મળે છે, જેણે ગંગારામ ચૌધરી સનક અને તેના આદેશો સામે ઝુકવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, ગંગારામની પત્ની વિમલા દેવી (નિમ્રત કૌર)ને ખુરશી અને સત્તાની લાલચ છે.  પરિવારમાં સીએમનું પદ જાળવી રાખવા માટે, તેણ પોતાના પતિની સીટ પર સત્તા જમાવી લીધી. 
 
અભિનય
અભિષેક બચ્ચન સેલ્યુલર નેટવર્ક માટેની જાહેરાતમાં હરિયાણવીની ભૂમિકામાં ઘણી વખત દેખાયો છે. ફિલ્મમાં, તેણે પોતાના અનુભવનો ઉપયોગ કર્યો છે અને ઘણે ચૌધરીના રૂપમાં પોતાનો રોબ દ્વારા ફિલ્મમાં જીવ નાખવાની કોશિશ કરી. પરંતુ નિર્દેશનની કમીને કારણે તેમની એક્ટિંગમા એ એજ ન જોવા મળી જેવી એ પોતાની હાજરી દ્વારા કરે છે.  'બોબ બિશ્વાસ'ની શ્રેષ્ઠ એક્ટિંગની સફર તેમણે ચાલુ રાખી છે.
 
 
કેવી છે ફિલ્મ 'દસ્વી  ?
ટૂંકમા એક યોગ્ય શિક્ષણ સાચી સમસ્યા  વ્યવસ્થાના અભાવને લક્ષ્યમાં રાખીને આગળ વધી રહેલી ફિલ્મની વાસ્તવિકતા સમસ્યા ક્યાંક ખોવાઈ ગઈ છે, . શિક્ષણના મહત્વ વિશેની વાતો પણ શ્રોતાઓને ગંભીરતાથી લેવા દેતા નથી. ફિલ્મે આપણને એક વસ્તુ જરૂર શીખવી છે - કંઈક નવું શીખવામાં ક્યારેય મોડું થતું નથી! જો કે, અમિતાભ બચ્ચન પણ પોતાની નવી જાહેરાત દ્વારા આ વાતને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

આગળનો લેખ
Show comments