Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bappi Da Last Rites- બપ્પી લહિરીના અંતિમ સંસ્કાર આજે સવારે 10 વાગ્યાની આસપાસ થવાના છે

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (08:30 IST)
બોલિવૂડના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી દાએ 80 અને 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બ્લોકબસ્ટર ગીતો આપ્યા અને પોતાની ઓળખ બનાવી. બપ્પી લાહિરીને સંગીત ઉદ્યોગમાં ડિસ્કો કિંગ કહેવામાં આવે છે

અલકા યાજ્ઞિક, અનુરાધા પૌડવાલ, કાજોલ અને અભિજિત ભટ્ટાચાર્ય સહિત ઘણા લોકો બપ્પી લાહિરીના ઘરે પહોંચ્યા અને આ મુશ્કેલ સમયમાં પરિવારનો સાથ આપ્યો. તમને જણાવી દઈએ કે બપ્પી લાહિરીના અંતિમ સંસ્કારમાં વિલંબ થયો હતો કારણ કે તેનો પુત્ર લોસ એન્જલસમાં રહે છે અને આજે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીના અંતિમ સંસ્કાર આજે સવારે 10 વાગ્યાની આસપાસ થવાના છે.
Bappi Da Last Rites

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Japanese Skin Care- જો તમે આ નિત્યક્રમનું પાલન કરશો તો તમે દસ વર્ષ નાના દેખાશો!

Relation mother-in-law and daughter-in-law- સાસુ અને વહુ સંબંધોમાં મીઠાશ જોઈએ છે? આ 5 નાની વસ્તુઓ ઘરનું વાતાવરણ બદલી શકે છે

ગુજરાતી સુવિચાર

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની

આગળનો લેખ
Show comments