Festival Posters

અનંત અંબાણીના પ્રી વેડિંગમાં ઉદાસ જોવા મળી અનન્યા પાંડે

Webdunia
શુક્રવાર, 31 મે 2024 (19:06 IST)
બોલીવુડ કલાકારો હાલ ઈટલીમાં પોતાનો સમય વીતાવી રહ્યા છે. આ કલાકારો અનંત અંબાણી અને રાઘિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ અટેડ કરવા માટે અહી પહોચ્યા છે.  આ ખાસ અવસર પર ગ્રેંડ સેલીબ્રેશન ચાલી રહ્યુ છે. જ્યા ક્રૂઝ પર થીમ પાર્ટીઝ થઈ રહી છે. અનન્યા પાંડે પણ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી વેડિંગ અટેન્દ કરવા માટે ઈટલી પહોચી ગઈ છે.  તાજેતરમાં જ તે કોઈ પાર્ટીમાં ફન કરતી ન જોવા મળી. પણ એકલી ગુમસુમ બેસેલી જોવા મળી હતી.  એક તસ્વીરમા તે પોતે જોવા મળી રહી છે તો બીજી બાજુ તેની આસપાસનો નજારો દેખાય રહ્યો છે. આ તસ્વીરોને જોયા પછી ફેંસનો એક જ સવાલ છે કે તે બાકી લોકોની જેમ એંજોય કેમ નથી કરી રહી. 
 
માયૂસ દેખાઈ અનન્યા 
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અનન્યા પાંડેનો બ્રેકઅપ થયો છે.  અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. બંને સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. આ બ્રેકઅપ વચ્ચે અનન્યા પાંડે ઈટાલી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, ચાહકોનું કહેવું છે કે તે બ્રેકઅપને કારણે દુઃખી છે અને તેના ચહેરા પર નિરાશા દેખાઈ રહી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્રથમ શ્રી ગણેશ બેસાડો લગ્ન ગીત

Hindu Wedding Rituals- પૂર્વજોને લગ્નમાં શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

સોજી ચિલ્લા બનાવવાની એક સરળ રેસીપી, જેમાં દહીં ઉમેરવાથી તમને એક સ્વાદિષ્ટ સ્વાદ મળશે જે તમને આંગળીઓ ચાટવા માટે મજબુર કરી દેશે.

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

આગળનો લેખ
Show comments