rashifal-2026

આટલા કરોડમાં અજય દેવગનએ ખરીદ્ર્યો નવો બંગલો અક્ષય કુમાર અને ઋતિક રોશન બન્યા પાડોશી

Webdunia
સોમવાર, 31 મે 2021 (18:08 IST)
બૉલીવુડમાં ગયા કેટલાક દિવસોથી સિતારા નવી પ્રાપર્ટી ખરીદવાની ખબર સામે આવી રહી છે. તેથી હવે તે સિતારાની લિસ્ટમાં સિંઘમ્ એક્ટર અજય દેવગન (Ajay Devgan) નો પણ નામ શામેલ થઈ ગયો છે. રિપોર્ટસની માનીએ તો અજય દેવગનએ મુંબઈમાં એક નવો બંગલો ખરીદ્યો છે જેની કીમત  આશરે 60 કરોડ રૂપિયા જણાવી રહ્યા છે. 
 
જૂહૂમાં ખરીદ્યો બંગલો 
મીડિયા રિપોર્ટસના મુજબ અજય દેવગનએ મુંબઈના જૂહૂમાં સ્પ્રાલિંગ બંગલા  (sprawling bungalow) ખરીદ્યો છે. જણાવી રહ્યુ છે કે અજય દેવગનમો નવો બંગલો તેમના ઘર શિવશક્તિથી વધારે દૂર નથી. એક મીડિયા હાઉસથી વાતચીતના સમયે અજય દેવગનના પ્રવક્તાએ નવો બંગલો ખરીદવાની વાત કરી છે પણ તેની કીમત પર કઈક નથી કીધું. પણ આવુ કહેવાઈ રહ્યુ છે કે તે બંગાઅની કીમત 60 કરોડ રૂપિયા છે. 
 
આ સિતારાના બન્યા પાડોશી 
યાદ અપાવીએ કે ગયા વર્ષથી જ અજય અને કાજોલ એક નવા ઘરની શોધમાં હતા જે પછી ગયા વર્ષના અંતમાં જ બન્ને 590 સ્કવાયર યાર્ડસના આ બંગલાને પસંદ કર્યા હતા. કાપોલે કો-ઓપરેટિવ હાઉસિંગ 
સોસાયટીએ 7 મે ને બંગલાને વીના વિરેંદ્ર દેવગન અને વિશાલ દેવગન (અજય દેવગનનો અસલી નામ) ના નામે કર્યુ છે. જણાવીએ કે અજય દેવગનના પાડોશમા અક્ષય કુમાર, ઋતિક રોશન, ધર્મેંદ્ર અને અમિતાભ બચ્ચન શામેલ છે. આમ તો યાદ કરાવીએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચનએ પણ 31 કરોડનો એક નવો અપાર્ટમેંટ ખરીદ્યો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

આગળનો લેખ
Show comments