Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIRAL થઈ રહી છે એશ્વર્યાના સુસાઈડના સમાચારની અફવા

એશ્વર્યા
, સોમવાર, 5 ડિસેમ્બર 2016 (12:34 IST)
બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન વિશે ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે તેણે થોડા દિવસો પહેલા સુસાઈડનો પ્રયત્ન કર્યો. આ સમાચાર વેબસાઈટ outlookpakistan.comએ છાપ્યા છે. આ સમાચાર વેબદુનિયાએ ફક્ત ટ્રાંસલેટ કર્યા છે. 
 
વેબસાઈટે લખ્યુ છે કે એક્સ મિસ વર્લ્ડ અને ઈંડિયન ફિલ્મ ઈંડસ્ટ્રીની સુપરસ્ટાર એશ્વર્યા રાય બચ્ચને પોતાના સાસરીમાં આત્મહત્યાની કોશિશ કરી. 
 
આ સમાચારમાં મીડિયા રિપોર્ટનો હવાલો આપતા લખ્યુ છે. 'એશ્વર્યા ખુદની જીંદગીને ખતમ કરવા માટે ટ્રિક્વિલાઈઝર નામની દવાનો હેવી ડોઝ લેવામાં આવ્યો હતો. બચ્ચન પરિવારે જ્યારે એ જોયુ તો તેમણે ડોક્ટરને ઘરે જ બોલાવ્યા અને ઈલાજ કરાવ્યો. બચ્ચન પરિવાર આ ઘટનાને સંતાવવા માંગતુ હતુ તેથી તે એશને હોસ્પિટલ ન લઈ ગયા. જે ડોક્ટર્સે એશની સારવાર કરી તેમને પણ આ સમાચાર કોઈને બતાવવાની મંજુરી નહોતી. તાજેતરમાં જ અભિષેકે કહ્યુ હતુ કે એક એવી ફિલ્મ કરવા માંગે છે જેમા તેમની આખી ફેમિલીને કાસ્ટ કરી શકાય.
 
સમાચારમા મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા આગળ લખ્યુ છે કે જે ફિજિશિયને એશનુ ટ્રીટમેંટ કર્યુ તેણે આ બધુ નામ ન બતાવવાની શરત પર બતાવ્યુ છે. તેણે આગળથી સાવધાન રહેવ માટે કહેવામાં આવ્યુ છે.  એશ્વર્યાએ કહ્યુ કે મને મરી જવા દો. આવી નિરાશ જીંદગીથી મરી જવુ સારુ છે. 
 
સમાચારમાં આગળ લખ્યુ છે, 'એશ્વર્યાની લગ્નજીવનથી પરેશાન અંગેના સમાચાર પહેલા જ મીડિયામાં છવાયેલા છે.  તેમની તાજેતરમાં જ રજુ થયેલ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં રણવીર સાથે તેમના બોલ્ડ સીન્સની સાસરીવાળાએ ખૂબ આલોચના કરી હતી. એશ્વર્યાની લગ્નજીવનથી પરેશાન છે. તેમા કશુ પણ છિપાયેલ નથી. પહેલા એશ અને તેના સાસરીવાલા વચ્ચે બોલચાલના સમાચાર આવી ચુક્યા છે. તેમ છતા બચ્ચન ફેમિલીએ આ સમાચારથી ઈંકાર કર્યો છે.' 
એશ્વર્યા
એક વધુ વેબસાઈટે આત્મહત્યાની કોશિશના સમાચાર સાથે એશ્વર્યાની એક ફોટો પણ શેયર કરી છે જેમ તે સ્ટ્રેચર પર સૂતેલી દેખાય રહી છે. 
 
કેટલાક સમાચારમાં લખ્યુ છે, સ્ટ્રેચર પર સૂતેલી એશ્વર્યાની આ ફોટો 12 વર્ષ પહેલા આવેલ ફિલ્મ ખાકીના શૂટિંગ દરમિયાનની છે. એ દરમિયાન એક એક્સીડેંટ થયુ હતુ ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. 
 
ઉલ્લેખનીય છે કે એશ્વર્યા ટૂંક સમયમાં જ એક રિયાલિટી સિંગિગ ટીવી શો દિલ હૈ હિન્દુસ્તાનીમાં જજના રૂપમાં જોવા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રીતિ જિંટાના મોસાળ ભાઈએ કરી આત્મહત્યા