Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રીતિ જિંટાના મોસાળ ભાઈએ કરી આત્મહત્યા

gujarat samachar. bollywood news
, રવિવાર, 4 ડિસેમ્બર 2016 (13:27 IST)
પ્રીતિ જિંટાના મોસાળ ભાઈ નિતિન ચૌહાનના બે દિસંબરની સવારે પોતાને ગોળી મારીઆત્મહત્યા કરી લીધી. નીતિન તેમના વૈવાહિક જીવનને લઈને પરેશાન હતા. 
પોલીસે બે સુસાઈટ નોટ મળ્યા એક નિત ઇનની કારમાં થી જેમાં નિતીન પોતાને ગોળી મારી અને બીજો તેમના ઘરથી. નિતિન તેમાં લખ્યું કે આ પગલા તે તેમની પત્ની અને સાસરાવાલાને કારણે લઈ રહ્યા છે. તેન પ્રટાડનાનો આરોપ લગાવ્યા. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિતાભ બચ્ચનએ દેવેન્દ્ર ફડણવેસની પત્ની અમૃતા સાથે શૂટ કર્યા મ્યૂજિક વીડિયો