Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિવેક ઑબરૉયના મીમ વિવાદથી ચિંતામુક્ત એશ્વર્યા રાય, Canensમાં જોવાયું સૌથી રૉયલ અંદાજ

Aishawarya rai bachchana second day look cannes
, મંગળવાર, 21 મે 2019 (12:13 IST)
અહીં ભારતમાં વિવેક ઑબેરૉય દ્વારા એશ્વર્યા રાય બચ્ચનના ફની મીમ શેયર કરવાનો વિવાદ વધી રહ્યુ છે અને ત્યાં ફ્રાંસમાં આ સૌથી ચિંતા વગર એશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટીવલમાં તેમના જલવા વિખેરી રહી છે. તે પહેલા જ તેમના ગોલ્ડન કલરના ગાઉનમાં દરેક કોઈનો દિલ જીતી લીધું છે. પણ તેમના નવા રૉયલ લુકથી તેને એક વાર ફરીથી બધાને તેમનો દીવાનો બનાવી લીધુ છે. 

 
બીજા દિવસ એશ્વર્યા રાય બચ્ચનએ રેડ કાર્પેટ પર એકદમ રૉયલ અંદાજમાં સફેદ ગાઉનની સાથે એંટ્રી કરી. રેડ કાર્પેટ પર બીજી અપીયરેંસમાં કોઈ રાજકુમારીથી ઓછી નહી લાફી રહી હતી. તેને વ્હાઈટ કલરના ટ્યૂબ પેટર્ન વાળું ફ્રિલ ગાઉન પહેર્યું હતું. તેમના આ લુકથી તેને બધાને ઈમ્પ્રેસ કર્યુ. 
Aishawarya rai bachchana second day look cannes
Photo-instagram
એશ્વર્યા રાય બચ્ચનના આ વ્હાઈટ ગાઉનને ફરથી ડિજાઈન કર્યું. સ્ટાઈલિશ લુક આપવા માટે એશ્વર્યાએ જુદા ફર શૉલ પણ કેરી કર્યું હતું. એશનો આ ગાઉન Ashi Studio ના કલેકશનમાંથી એક છે. વ્હાઈટ ગાઉનની સાથે એશ્વર્યા રાય બચ્ચન લાઈટ ઈયરિંગ અને વાળ બાંધેલા હતા અને સાથે જ વ્હાઈટ હાઈ હીલ્સ કેરી કરી હતી. 
 
Aishawarya rai bachchana second day look cannes
Photo-Instagram

પહેલા દિવસ એશ્વર્યા રાય આ સમયે યેલો અને ગ્રીન કલરના ફિશકટ ગાઉઅન પહેર્યું હતું. વન સાઈડેડ સ્લીવ વાળી આ મરમેડ ડ્રેસમાં એશ્વર્યા ખૂબજ સુંદર લાગી રહી હતી. તેને સાઈડ પાર્ટિગ કરી વાળને ખુલ્લા રાખ્યા તેમજ ન્યૂડ લિપસ્ટિકથી તેને તેમનો લુક કંપ્લીટ કર્યું. એશ્વર્યા આ સમયે કોઈ જ્વેલરી કેરી નહી કરી. 
તેમની ડ્રેસ જીન લુઈસ સબાજી ((Jean Louis Sabaji)એ તૈયાર કરી છે. 
Aishawarya rai bachchana second day look cannes
Photo-instagram

 
ખાસ વાત આ છે કે એશ્વર્યા એકવાર ફરી દીકરી આરાધ્યાની સાથે કાન પહોંચી છે. આરાધ્યાએ એશ્વર્યાથી મેચિંગ કરતા યેલો કલરની ડ્રેસ પહેરી હતી. આ સમયે દીકરીની સાથે એશ્વર્યા મસ્તી કરતી નજર આવી. તે આરાધ્યાના હાથ પકડીને ફરવા લાગી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vivek Oberoi એ ટ્વિટર દ્વારા વિવાદિત મીમ ડિલીટ કરી માંગી માફી