Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈશા ગુપ્તાની હૉટ બ્લેક એંડ વ્હાઈટ ફોટાએ ફેંસનો દિવસ બનાવ્યું રંગીન

esha gupta
, શુક્રવાર, 17 મે 2019 (19:02 IST)
બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા હમેશા તેમના બોલ્ડ અને હૉટ ફોટાના કારણે છવાઈ રહે છે. તે હમેશા સોશિયલ મીડિયા પર તેમની બિકની અને સેક્સી ફોતા શેયર કરે છે. એક વાર ફરી ઈશા ગુપ્તાએ ઈંસ્ટાગ્રામ પર તેમના કેટલાક હૉટ અને સેક્સી ફોટા શેયર કરી ફેંસના દિલની ધડકન વધારી નાખી છે. 
esha gupta
Photo : Instagram
ઈશા ગુપ્તાને તેમની બોલ્ડ અદાઓ માટે ઓળખાય છે તે તેમના આ અંદાજથી જ ફેંસને ખૂબ દીવાના બનાવે છે. બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં ઈશાનો અંદાજ પણ ક્લાસી લાગી રહ્યું છે. 
esha gupta
ઈશા જ્યાં એક ફોટામાં સફેદ બિકનીમાં સૂતી નજર આવી રહી છે તેમજ બીજા ફોટામાં તે કમર પર હાથ રાખી આહ ભરતા નજર આવી રહી છે. તેમના આ સેક્સી લુકના કારણે લાખો યૂજર્સ તેને ઈંસ્ટાગ્રામ પર ફોલો કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે