Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 6/07/2019

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2019 (08:13 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી જે લોકોનો જન્મ 6,કે 24 તારીખે થયેલો હોય છે તેમનો મૂળાંક 6 હોય છે. આ અંકનો સ્વામી શુક્ર છે. આથી જ આ મૂળાંક ધરાવતા જાતકો પ્રભાવી, સુંદર અને મન મોહી લેનારા હોય છે. 
 
 
તારીખ 6 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક 
 
શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી.  
 
લક્ષ્મીજીને 6 નંબર પર વિશેષ આકર્ષણ હોય છે. તેનો મતલબ એ કે 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો પર લક્ષ્મીજીની હંમેશા કૃપા વરસે છે.
 
શુભ તારીખ  : 6,  15,  24 
 
શુભ અંક  : 6,  15,  24,  33,  42,  51,  69,  78
  
શુભ વર્ષ  : 2013,  2016,  2022,  2026
   
ઈષ્ટદેવ :મા સરસ્વતી, મહાલક્ષ્મી 
 
શુભ રંગ - ક્રીમ-સફેદ-લાલ-જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 6નો સ્વામી શુક્ર અને વર્ષના મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી મામલે ઉત્તમ રહેતી હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમના માટે શુભ રહેશે.  વેપાર-વ્યવસાયમાં પણ સફળતા રહેશે. વિવાહના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષનો સહયોગ મળવાથી પ્રસન્નાતા 
રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાના પરિશ્રમના બળ પર ઉન્નતિનો હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમા મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતોને સાચવીને ચાલવુ પડશે. 
 
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- નેપોલિયન બોનાપાર્ટ 
- દલાઈ લામા 
- અકબર 
- ટીના અંબાની 
- સુભાષ ઘઈ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

આગળનો લેખ
Show comments