Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (24.06.2018)

Webdunia
રવિવાર, 24 જૂન 2018 (01:03 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 24ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી. 
 
શુભ તારીખ  : 6,  15,  24 
 
શુભ અંક  : 6,  15,  24,  33,  42,  51,  69,  78
  
શુભ વર્ષ  : 2013,  2016,  2022,  2026
   
ઈષ્ટદેવ :મા સરસ્વતી, મહાલક્ષ્મી 
 
શુભ રંગ - ક્રીમ-સફેદ-લાલ-જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 6નો સ્વામી શુક્ર અને વર્ષના મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી મામલે ઉત્તમ રહેતી હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમના માટે શુભ રહેશે.  વેપાર-વ્યવસાયમાં પણ સફળતા રહેશે. વિવાહના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષનો સહયોગ મળવાથી પ્રસન્નાતા રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાના પરિશ્રમના બળ પર ઉન્નતિનો હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમા મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતોને સાચવીને ચાલવુ પડશે. 
 
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- નેપોલિયન બોનાપાર્ટ 
- દલાઈ લામા 
- અકબર 
- ટીના અંબાની 
- સુભાષ ઘઈ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments