Biodata Maker
✕

200 યૂનિટની ફ્રી વીજળી, દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી, મહાગઠબંધન ની જાહેરાતપત્ર અને બીજુ શુ શુ છે ?

Webdunia
મંગળવાર, 28 ઑક્ટોબર 2025 (17:32 IST)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી દળોના મહાગઠબંધન (RJD, કોંગ્રેસ, CPI, CPI(ML), CPI(M) અને  VIP સામેલ ) એ મંગળવારે પોતાનુ સંયુક્ત ઢંઢેરો જાહેર કરી દીધો છે. મહાગઠબંધને 'બિહાર નુ તેજસ્વી પ્રાણ;  નામથી પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે.   
 
મહાગઠબંધનના ઢંઢેરામાં શુ-શુ છે ?
 
- 200 યૂનિટની વીજળીનુ વચન 
- દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી 
- ગરીબ પરિવારને 500 રૂપિયાના ગેસ સિલેંડર 
 - બધી જીવિકા સીએમ દીદીઓને સ્થાયી કરવામાં આવશે 
 - બધા સંવિદા કર્મચારીઓને સ્થાયી કરવામાં આવશે. 
 - જૂની પેંશન યોજનાને લાગૂ કરવામાં આવશે. 
 -  માઈ-બહેન માન યોજના હેઠળ મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાયતા 
 - કૌશલ-આધારિક રોજગારનુ સૃજન 
 - 5 નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે. 
 - વિધવા અને વડીલોને 1500 રૂપિયાની માસિક પેંશન આપવામાં આવશે જેમા દર વર્ષે 200 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 
 - દિવ્યાંગજનોને 3000 રૂપિયાનુ માસિક પેંશન 
-  પ્રતિયોગિતા પરીક્ષાઓ માટે ફોર્મ અને પરીક્ષા નો ચાર્જ સમાપ્ત કરવામાં આવશે. 
-  વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવાની મફત મુસાફરી સુવિદ્યા 
 - દરેક સબડિવિઝનમાં એક મહિલા કોલેજની સ્થાપના કરવામાં આવશે.
-   ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે તમામ પાકની ખરીદીની ખાતરી આપવામાં આવશે.
-  દરેક વ્યક્તિ માટે  રૂ. 25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો.
- મનરેગામાં દૈનિક વેતન વધારીને રૂ. 3૦૦ કરવામાં આવશે. 1૦૦ દિવસનો કાર્યકાળ વધારીને 200 દિવસ કરવામાં આવશે.
- અનુસૂચિત જાતિ અને જનજાતિના 200 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પર વિદેશ મોકલવામાં આવશે.
- વક્ફ સુધારા બિલ સ્થગિત કરવામાં આવશે.
-  પંચાયત પ્રતિનિધિઓ અને ગ્રામ કચારી પ્રતિનિધિઓના માનદ વેતન ભથ્થાને બમણું કરવામાં આવશે. તેમનો રૂ. 50 લાખનો વીમો લેવામાં    આવશે.
-  કરુણાપૂર્ણ નિમણૂક માટે 58 વર્ષની વય મર્યાદા નાબૂદ કરવામાં આવશે.
- વાળિયા, કુંભાર, સુથાર, મોચી, માળી વગેરે જાતિઓના સ્વરોજગાર, આર્થિક ઉત્થાન અને પ્રગતિ માટે ૫ વર્ષ માટે ૫ લાખ રૂપિયાની એકંદર વ્યાજમુક્ત રકમ પૂરી પાડવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

"કોજાગિરી પૂર્ણિમાના શુભ અવસરે ચંદ્રદેવ માટે નૈવેદ્ય થાળી"

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

વધુ જુઓ..

મનોરંજન

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

આગળનો લેખ
Show comments