Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવાર રાશિમુજબ કરવું ચમત્કારિક ઉપાય

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2019 (18:30 IST)
મેષ રાશિ- કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. લાલ રંગનો રૂમાલ હમેશા પ્રયોગ કરવું. સાધુ-સંત, માં ગુરૂની સેવા કરવી. સદાચારનો સદા પાલન કરવું. વૈદિક નિયમોનો પાલન કરવું. વિધવાની સહાયતા કરો અને આશીર્વાદ લએવું. મીઠી રોટલી ગાયને ખવડાવો. 
 
વૃષભ રાશિ- ઘીનો ચિરાગ દરરોજ પ્રગટાવું. શુક્ર્વારે ઉપવાસ રાખવું. વસ્ત્રમાં ઈત્ર વગેરેનો પ્રયોગ કરવું. સાફ કપડા  પહેરવું.નવા જૂતા-ચપ્પલ જાન્યુઆરી મહીનામાં ન ખરીદવું. ઝૂઠી સાક્ષી ન આપવી અને દગો ન કરવું. ઘરમાં મની પ્લાંટ લગાવો. 
 
મિથુન રાશિ- તામસિક ભોજનનો પરિત્યાગ કરવું અને માછલીઓને કેદ મુક્ત કરવું. દમાની દવા હોસ્પીટલમાં મફત આપવી. માતાનો પૂજન કરો અને 12 વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ લેવું. બેલ્ટનો પ્રયોગ ન કરવું. ફટકડીથી દાંત સાફ કરવા. સૂર્ય સંબંધી ઉપચાર કરવું. 
 
કર્ક રાશિ- માતાથી ચાંદી, ચોખા લઈને તમારા પર્સમાં રાખવું અને દુર્ગાનો પાઠ કરવું. કન્યા દાનમાં સામાન આપવું. ધાર્મિક કાર્યને હમેશા કાર્ય રૂપ આપવું. તીર્થસ્થાનની યાત્રા કરવાથી કોઈને ન રોકવું. જો તમે ડાક્ટર છો તો દર્દીઓને મફત દવા આપવી. ધર્મ સ્થાનમાં નંગા પગે જવું. સાર્વજનિક રીતે પાણી પીવડાવો. માતાની સલાહનો પાલન કરવું. 
 
સિંહ રાશિ- અખરોટ અને નારિયેળ ધર્મ સ્થાનમાં આપવું. આંધડાને ભોજન કરાવો. હમેશા સત્ય બોલવું. કોઈનો અહિત ન કરવું. સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી. મીઠા ખાઈને જ કોઈ શુભ કાર્ય શરૂ કરવા. વૈદિક અને સદાચારના નિયમોનો પાલન કરવું. 
 
કન્યા- અપશબ્દ ન બોલવું અને ન જ ક્રોધ કરવું. દુર્ગા સપત્શતીનો પાઠ કરો નાની કન્યાઓથી આશીર્વાદ લેવું. શનિથી સંબંધિત ઉપચાર કરવું. કાળી પેંટ પહેરવી. ચાંદીનો છ્લ્લો ધારણ કરવું. બ્રાઉન રંગનો કૂતરો ન પાળવું. 
 
તુલા રાશિ- ગૌમૂત્રનો પાન કરવું. પત્ની હમેશા ચાંદલો લગાવી રાખે ચે પરમ પિતા પર પૂર્ણ આસ્થા રાખવી. ગૌ ગ્રાસ રોજ આપવું. માતા-પિતાનીએ આજ્ઞાથી લગ્ન કરવું. પરિવારની કોઈ પણ મહિલા ઉખાડે પગ ન ચાલવું. તવા, ચિમટા, પટલો અને વેલણ ધર્મ સ્થાનમાં આપવું. 
 
વૃશ્ચિક રાશિ- તંદૂરની રોટલી બનાવીને ગરીબોને ખવડાવો. પીપળ અને કિકરના ઝાડને ન કાપવું. કોઈથી મફત માલ ન લેવું. મોટા ભાઈની અવહેલના ન કરવી. સવારે મધનો સેવન કરી હનુમાનજીને સિંદૂર અને ચોલા ચઢાવો. વડીલોની સેવા કરવી. 
 
ધનુ રાશિ- ભીખારીઓને નિરાશ ન જવા દો. તીર્થયાત્રા કરવી. તીર્થયાત્રા માટે બીજાની મદદ કરવી. કાર્ય શરૂ કરવાથી પહેલા નાક સાફ કરવી. ગુરૂ, સાધુ અને પીપળની પૂજા કરવી. પીળા ફૂલ વાળા છોડ લગાવો. 
 
મકર રાશિ-વાનરોની સેવા કરવી. અસત્ય ભાષણ ન કરવું. ઘરના કોઈ ભાગમાં અંધેરા ન રાખવું. પૂર્વ દિશા વાળા મકાનમાં નિવાસ કરવું. અખરોટ ધર્મ સ્થાનમાં ચઢાવો અને થોડું ઘરે લઈને રાખવું. પરાઈ મહિલા પર નજર ન રાખવી. ભૈંસ, કાગડા અને મજૂરને ભોજન કરાવું. 
 
કુંભ રાશિ- 48 વર્ષથી પહેલા તમારું મકાન ન બનાવવું અને દક્ષિણ દિશા વાળા મકાનનો પરિત્યાગ કરવું. ચાંદીનો ટુકડો તમારી પાસે રાખવું. શનિવારનો વ્રત રાખવું. ભૈરવ મંદિરમાં તેલ અને શરાબ દાન કરવી અને પોતે ન પીવી. સોના ધારણ કરવું. 
 
મીન રાશિ- કોઈથી મદદ સ્વીકાર ન કરવી. તમારા ભાગ્ય પર વિશ્વાસ કરવું. કોઈની સામે સ્નાન ન કરવું. ધર્મ સ્થાનમાં જઈને પૂજન કરવું. કુલ પૂરોહિતનો આશીર્વાદ મેળવી માથા પર શિખા રાખવી. સંતોની સેવાની સાથે ધર્મ સ્થાનની સફાઈ કરવી. મહિલાની સલાહથી વ્યાપાર કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

10 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર થશે સૂર્યદેવની વિશેષ કૃપા

ભાગ્ય રેખા પર આવુ નિશાન ચેક કરો, દેખાય જાય તો તમે સાચે જ બનશો ધનવાન

9 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે શનિદેવનો આશિર્વાદ

8 નવેમ્બરનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

Rahu Gochar 2024: 10 નવેમ્બરથી બદલાશે છાયા ગ્રહની ચાલ, 5 રાશિઓ થઈ જશે માલામાલ

આગળનો લેખ
Show comments