Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2023 - અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ ઉપાય, લક્ષ્મી થશે પ્રસન્ન

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2023 (12:19 IST)
Akshaya Tritiya 2023 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ શુભ હોય છે. અખાત્રીજ પર લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે.  આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે જેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.  વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત્રીજ આ વર્ષે 22 એપ્રિલ, શનિવારે છે.   
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સફાઈ ખૂબ પસંદ છે. તેથી આ દિવસે વિશેષ રૂપે સાફસફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડા પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો. બજારમાંથી 11 કોડી લાવો. તેનુ પૂજન કરો અને પછી ધનના સ્થાન પર મુકી દો. 
- વાસ્તુ મુજબ જે ધંધા કે વ્યવસાય સાથે તમે જોડાયેલા છો તેની સંબંધિત તસ્વીર યોગ્ય સ્થાન પર લગાવો 
- આ દિવસે સાત્વિક ભોજન કરો. ભગવાનને નૈવેદ્ય જરૂર લગાવો. કંકાસ કે ઝગડાથી બચો. 
-આ દિવસે કરાયેલા કાર્ય અક્ષય થઈ જાય છે. તેથી દિવસે શુભ કર્મ કરવા જોઈએ. 
- ગરીબ લોકોને યથાશક્તિ દાન કરો 
- આ દિવસે કેસર અને હળદથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે. 
- આ દિવસે કરવામાં આવેલ કર્મ અક્ષય થઈ જાય છે. તેથી આ દિવસે શુભ કર્મ કરવા જોઈએ. 
- સોના કે ચાંદીના લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને ઘરમાં મુકો અને તેની નિયમિત પૂજા કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

વધુ જુઓ..

નવીનતમ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

આગળનો લેખ
Show comments