Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી

Webdunia
બુધવાર, 23 મે 2018 (18:07 IST)
રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી 
 
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે. 
 
એક નજર 
જરૂરી સામગ્રી 
એક ચમચી તાજી આથો, ભૂકો કરેલું 
બે કપ ઘઉંનો લોટ 
અડધી નાની ચમચી ખાંડ 
અડધી નાની ચમચી અજમા 
અડધી નાની ચમચી મીઠું 
એક નાની ચમચી તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
* સૌથી પહેલા એક વાટકીમાં આથો અને ખાંડને 2 ચમચી નવશેંકા પાણીમાં ઘોલીને 10 મિનિટ સુધી આથો આવવા મૂકી દો.
* નક્કી સમય પછી બધા સામગ્રીને મિક્સ કરી હૂંફાણા પાણીથી લોટ બાંધી લો. 
* લોટને પલાળેલા સૂતર કપડાથી 2 કલાક માટે ઢાંકીને રાખો. 
* રોટલીઓને તેલ લાગેલા બેકિંગ ટ્રે પર મૂકી પહેલાથી ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 5 મિનિટ માટે બેક કરો. 
* તૈયાર છે ખમીરી રોટલી. મસાલેદાર ચિકન કે પછી શાક સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરેક માતા-પિતાએ બાળકોને જરૂર શીખવાડવી જોઈએ આ 6 વાતો, બાળપણમાં નાખવામાં આવેલી આ ટેવ તેમનુ આખુ ભવિષ્ય નક્કી કરી શકે છે

મહેમાનો આવ્યા છે? ફક્ત 10 મિનિટમાં આ સ્વાદિષ્ટ વાનગી બનાવો; તેઓ તેના વખાણ કરવાનું બંધ કરશે નહીં

પેટ, જાંઘ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, ખાલી પેટ આ ૩ વસ્તુની ચા પીવાની કરો શરૂ

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments