Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

Webdunia
મંગળવાર, 10 માર્ચ 2026 (16:45 IST)
શીતલાષ્ટક સ્તોત્ર
॥ વિનિયોગ ॥
 
ઊઁ અસ્ય શ્રીશીતલા સ્તોત્રસ્ય મહાદેવ ઋષિઃ, અનુષ્ટુપ્ છન્દઃ, શીતલી દેવતા, લક્ષ્મી બીજમ્, ભવાની શક્તિઃ, સર્વવિસ્ફોટક નિવૃત્તયે જપે વિનિયોગઃ ॥
 
ઋષ્યાદિ-ન્યાસઃ
 
શ્રીમહાદેવ ઋષયે નમઃ શિરસિ, અનુષ્ટુપ્ છન્દસે નમઃ મુખે, શ્રીશીતલા દેવતાયૈ નમઃ હૃદિ, લક્ષ્મી (શ્રી) બીજાય નમઃ ગુહ્યે, ભવાની શક્તયે નમઃ પાદયો, સર્વ-વિસ્ફોટક-નિવૃત્યર્થે જપે વિનિયોગાય નમઃ સર્વાંગે ॥
 
ધ્યાનઃ
 
ધ્યાયામિ શીતલાં દેવીં, રાસભસ્થાં દિગમ્બરામ્ ।
 
માર્જની-કલશોપેતાં શૂર્પાલઙ્કૃત-મસ્તકામ્ ॥
 
માનસ-પૂજનઃ
 
ૐ લં પૃથ્વી-તત્ત્વાત્મકં ગન્ધં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ હં આકાશ-તત્ત્વાત્મકં પુષ્પં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ યં વાયુ-તત્ત્વાત્મકં ધૂપં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ।

ૐ રં અગ્નિ-તત્ત્વાત્મકં દીપં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ વં જલ-તત્ત્વાત્મકં નૈવેદ્યં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ। ૐ સં સર્વ-તત્ત્વાત્મકં તામ્બૂલં શ્રી શીતલા-દેવી-પ્રીતયે સમર્પયામિ નમઃ।
 
મન્ત્રઃ
 
ૐ હ્રીં શ્રીં શીતલાયૈ નમઃ ॥ [11 બાર]
 
ઈશ્વર ઉવાચ
 
વન્દેઽહં શીતલાં દેવીંરાસભસ્થાં દિગમ્બરામ્।
 
માર્જનીકલશોપેતાંશૂર્પાલઙ્કૃતમસ્તકામ્॥1॥
 
વન્દેઽહં શીતલાં દેવીંસર્વરોગભયાપહામ્।
 
યામાસાદ્ય નિવર્તેતવિસ્ફોટકભયં મહત્॥2॥
 
શીતલે શીતલે ચેતિયો બ્રૂયદ્દાહપીડિતઃ।
 
વિસ્ફોટકભયં ઘોરંક્ષિપ્રં તસ્ય પ્રણશ્યતિ॥3॥
 
યસ્ત્વામુદકમધ્યે તુધ્યાત્વા સમ્પૂજયેન્નરઃ।
 
વિસ્ફોટકભયં ઘોરંગૃહે તસ્ય ન જાયતે॥4॥
 
શીતલે જ્વરદગ્ધસ્યપૂતિગન્ધયુતસ્ય ચ।
 
પ્રણષ્ટચક્ષુષઃપુંસસ્ત્વામાહુર્જીવનૌષધમ્॥5॥
 
શીતલે તનુજાન્ રોગાન્નૃણાં હરસિ દુસ્ત્યજાન્।
 
વિસ્ફોટકવિદીર્ણાનાંત્વમેકાઽમૃતવર્ષિણી॥6॥
 
ગલગણ્ડગ્રહા રોગા યેચાન્યે દારુણા નૃણામ્।
 
ત્વદનુધ્યાનમાત્રેણશીતલે યાન્તિ સઙ્ક્ષયમ્॥7॥
 
ન મન્ત્રો નૌષધં તસ્યપાપરોગસ્ય વિદ્યતે।
 
ત્વામેકાં શીતલે ધાત્રીંનાન્યાં પશ્યામિ દેવતામ્॥8॥
 
॥ ફલ શ્રુતિ ॥
 
મૃણાલતન્તુસદૃશીંનાભિહૃન્મધ્યસંસ્થિતામ્।
 
યસ્ત્વાં સઞ્ચિન્તયેદ્દેવિતસ્ય મૃત્યુર્ન જાયતે॥9॥
 
અષ્ટકં શીતલાદેવ્યાયો નરઃ પ્રપઠેત્સદા।
 
વિસ્ફોટકભયં ઘોરંગૃહે તસ્ય ન જાયતે॥10॥
 
શ્રોતવ્યં પઠિતવ્યં ચશ્રદ્ધાભાક્તિસમન્વિતૈઃ।
 
ઉપસર્ગવિનાશાયપરં સ્વસ્ત્યયનં મહત્॥11॥
 
શીતલે ત્વં જગન્માતાશીતલે ત્વં જગત્પિતા।
 
શીતલે ત્વં જગદ્ધાત્રીશીતલાયૈ નમો નમઃ॥12॥
 
રાસભો ગર્દભશ્ચૈવખરો વૈશાખનન્દનઃ।
 
શીતલાવાહનશ્ચૈવદૂર્વાકન્દનિકૃન્તનઃ॥13॥
 
એતાનિ ખરનામાનિશીતલાગ્રે તુ યઃ પઠેત્।
 
તસ્ય ગેહે શિશૂનાં ચશીતલારુઙ્ ન જાયતે॥14॥
 
શીતલાષ્ટકમેવેદં નદેયં યસ્યકસ્યચિત્।
 
દાતવ્યં ચ સદા તસ્મૈશ્રદ્ધાભક્તિયુતાય વૈ॥15॥
 
॥ ઇતિ શ્રીસ્કન્દપુરાણે શીતલાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

સવારે ખાલી પેટ આ 3 વસ્તુઓનું કરો સેવન, તમારા શરીરને મળશે અઢળક ઉર્જા, જાણો શુ છે ફિટનેસનુ સિક્રેટ

બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ કોરિયન ક્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ Korean Cream Cheese Garlic Bread recipe

વધુ જુઓ..

નવીનતમ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓગસ્ટ 2026

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

આગળનો લેખ
Show comments