શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રીતે કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા શનિવારના દિવસજ શ્રેષ્ઠ છે. આ દિવસે કરેલ ઉપાયોથી શનિ શાંત થઈ જાય છે.
સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનશાન સ્થાન પર હોય કે કોઈ મંદિરમાં પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો.
webdunia gujarati ના Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને
દર શનિવાર સવારે-સવારે સ્નાન કર્યા પછી તેલ દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં ચેહરા જોઈ , પછી તેલના દાન કોઈ જરૂરિયાત માણસને કરો.
હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચ્ઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો .
હનુમાનનીની પૂજા વાનર રૂપમાં કરાય છે આ કારણે બજરંગ બળીને પ્રસન્ન કરવા માટે વાનરોને ગોળ અને ચણા ખવડાવા જોઈએ. આ ઉપાયથી હનુમાનજીના સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે.
શનિદેવને તેલ ચઢાવો અને પૂજા કરો. શનિદેવને નીળા ફૂલ ચઢાવો અને શનિ મંત્ર ૐ શનૈશ્વરાય નમ : ના જાપ કરો.