Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karwa Chauth Wishes કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (12:14 IST)
કરવા ચૌથની શુભેચ્છા 
કરવા ચૌથ Karwa Chauth Wishes કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ 
પતિ આવે જલ્દી એજ છે આસ 
ના તોડશો અમારો આ વિશ્વાસ 
આજે છે કરવા ચૌથ 
ના કરશો અમારો ઉપહાસ 
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ 
પતિ આવે જલ્દી એજ છે આસ 
ના તોડશો અમારો આ વિશ્વાસ 
આજે છે કરવા ચૌથ 
ના કરશો અમારો ઉપહાસ કરવા ચૌથની શુભેચ્છા 
આખો દિવસ છે આજે અમારો ઉપવાસ 
પતિ આવે જલ્દી એજ છે આસ 
ના તોડશો અમારો આ વિશ્વાસ 
આજે છે કરવા ચૌથ 
ના કરશો અમારો ઉપહાસ કરવા ચૌથ 
 
કરવા ચોથની હાર્દિક શુભેચ્છાઓ
karwa chauth  vrat wishes
કરવા ચોથ વ્રતની અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ
 
મેં વ્રત રાખ્યું છે
માત્ર એક જ ઈચ્છા સાથે
કે તમારી ઉમ્ર લાંબી હોય અને
તમે મને દરેક જન્મમાં મળો 
કરવા ચોથ વ્રતની
અખંડ સૌભાગ્યવતી બહેનો ને હાર્દિક શુભેચ્છાઓ
 
 
કપાળ પરના ચાંદલો ચમકે
હાથમાં બંગડીઓ વાગે 
પગની પાયલ બોલે 
સુહાગ અમર રહે 
કરવા ચોથ પર અભિનંદન!
 
 
ખોરાક અને પાણી વિના ઉપવાસ
પ્રેમની અંતિમ વ્યાખ્યા
આવો પ્રેમ ના બંધનમાં બંધાઈ જઈએ,
મારા હૃદયની આ જ આશા છે.
karwa chauth wishes
કરવા ચૌથની શુભેચ્છા 
કરવા ચૌથ 
 
કરવા ચૌથની શુભેચ્છા 
કરવા ચૌથ 
(Edited BY Monica Sahu) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

New Baby names Girls - બાળકોના સુંદર નામ

વધુ જુઓ..

નવીનતમ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

આગળનો લેખ
Show comments