Chhath Puja Ki Shubhkamnaye in Gujarati : નવેમ્બર 2024 ના રોજ નહાય-ખાય થી શરૂ થાય છે. બિહાર અંબે ઉત્તર પ્રદેશમાં છઠ પર્વને ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. નદીઓ, ઘાટો પાસે લોકો સ્નાન કરીને અર્ધ્ય આપવા માટે ભેગા થાય છે. સાથે જ આ પાવન પર્વ પર સગા સંબંધીઓને મેસેજ મોકલીને આપો શુભેચ્છા
Happy Chhath Puja 2024 Wishes
1. છઠનો તહેવાર સૌને માટે રહે ખાસ
તમે તમારા લક્ષ્યોને કરો પ્રાપ્ત
હંમેશા બન્યુ રહે તમારુ જીવન ખુશહાલ
પરિવારના બધા સભ્યો પર બન્યો રહે સૂર્ય દેવ
અને છઠી મઈયાનો આશીર્વાદ
છઠ પૂજાની હાર્દિક શુભકામનાઓ
2. ચારે બાજુ છવાઈ છે છઠ્ઠના પાવન પર્વની છટા નિરાલી
છઠનો આ તહેવાર લાવે છે જીવનમાં ખુશહાલી
તમારા જીવનમાં પણ આવે ખુશીઓ અપાર
મુબારક રહે તમને છઠ્ઠનો આ પાવન તહેવાર
3. ખુશીઓનો તહેવાર આવ્યો છે, સૂર્ય દેવથી બધુ ઝગમગાયુ છે
ખેતરોમાં ધન અને ધાન્ય આમ જ બની રહે તમારી શાન
છઠ પૂજાની શુભકામનાઓ
કદુઆના ભાતથી વ્રતની થય છે શરૂઆત
ખરના ના દિવસે ખાવામાં આવે છે ખીર અને ભાત
નવા જીવનની માંગવામાં આવે છે પ્રાર્થના
તમારી બધી ઈચ્છાઓ સૂર્ય દેવ અને છઠ્ઠી મઈયા કરે પૂરી આ જ અમારી કામના
છઠ પૂજાની હાર્દિક શુભકામના
5. સદ્દવિચાર, સદાચાર પ્રેમ અને ભક્તિ
આ જ છે સૂર્ય દેવને પ્રસન્ન કરવાની શક્તિ
છઠ પૂજાની હાર્દિક શુભકામનાઓ
6. સાત ઘોડાઓના રથ પર સવાર
સૂર્ય દેવતા આવ્યા તમારે દ્વાર
કિરણોથી ભરાય જાય તમારુ ઘર સંસાર
મુબારક રહે તમને છઠનો તહેવાર
છઠ પૂજાની શુભકામનાઓ
7. છઠ મૈયા આશીર્વાદ આપે એટલો કે
દરેક સ્થાન પર તમારુ નામ રહે
દિવસે બે ગણી રાત્રે ચારગણુ કામ થાય
ઘર અને સમાજમાં રહે તમારુ રાજ
આ કામના છે મારી તમારે માટે આજ
છઠ પૂજાની ઘણી બધી શુભેચ્છા
9. વરસે અમારા બધા પર છઠ માતાનો આશીર્વાદ
મુબારક રહે સૌને છઠ પૂજાનો તહેવાર
છઠ પૂજાની ઘણી શુભેચ્છા
10. ઘઉના ઠેકુઆ, ચોખાના લાડુ
ખીર, અનાનસ, લીંબુ અને કોળુ
છઠ્ઠી મૈયા કરે દરેક મુરાદ પુરી
વહેચે ઘરે ઘરે લાડુ
જય છઠી મૈયા શુભ છઠ્ઠી મૈયા
છઠનુ વ્રત આપે સંતાનને દીર્ઘાયુનુ વરદાન
આ છઠ તમારા જીવનમાં પણ લાવે ઉમંગ
ઉલ્લાસ અને ખુશીઓ અપાર
મુબારક રહે તમને છઠ નો તહેવાર