Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gruwar Upay - જે વ્યક્તિ ગુરૂવારે કરે છે આ કામ તે જલ્દી બને છે ધનવાન

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (06:38 IST)
ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને દેવોએ અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરી સ્વર્ગનુ સામ્રાજ્ય ભોગવ્યુ. ગુરૂવારનો દિવસ દેવ ગુરૂને ખૂબ પ્રિય છે. તેથી તમે પણ તેને પ્રસન્ન કરી ધનવાન બની શકો છો. ગુરૂવારના દિવસે કરો આ કામ તમારા જીવનની બધી પ્રતિકૂળ સ્થિતિયોનો થશે નાશ અને અનુકૂળતાની થશે શરૂઆત
 
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. ન્હાવાની ડોલમાં એક ચપટી હળદર નાખી દો. પીળા વસ્ત્ર પહેરો. ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કેસરનુ તિલક લગાવો. હવે કેળાના વૃક્ષને જળ અર્પિત કરી સરસવના તેલનો દીપક અર્પિત કરી ગોળનો ભોગ લગાવો. ત્યા જ આસન પાથરીને બેસી જાવ અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરો.
 
- શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો
 
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
 
- પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો.
 
- પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.
ગુરૂવારના દિવસે ભોજ્ય પદાર્થોમાં જરૂર કરો તેનો પ્રયોગ...
 
- લાલ રંગની ગાયને ગોળ ખવડાવો
- ગુરૂવારે બૃહસ્પતિ દેવનુ વ્રત કરવાથી ઘરમાં હંમેશા સુખ સંપત્તિ ભરપૂર રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments