કારતક શુક્લ એકાદશીની શરૂઆત 3 નવેમ્બર સાંજે 7.30 વાગ્યે કારતક શુક્લ એકાદશી સમાપ્ત - 4 નવેમ્બર સાંજે 6.08 - ક્ષીરસાગરમાં શયન કરી રહેલ શ્રી હરિ વિષ્ણુને જગાવીને તેમના માંગલિક કાર્યોની શરૂઆત કરાવવાની પ્રાર્થના કરો. - દેવઉઠની અગિયારસ પર મંદિરો અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા-અર્ચના કરો. - મંડપમા શાલિગ્રામની પ્રતિમા...