Dev Diwali- કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી દેવદિવાળી શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસ થીજ લગ્નો માટેનું શુભ મુરત નિકળે છે. દેવ દિવાળીનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ પર્વને લોકો બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં ઉજવે છે. ધાર્મિક માન્યતાઓના મુજબ ભગવાન શિવે આ દિવસે રાક્ષસ ત્રિપુરાસુરને હરાવ્યો હતો. શિવજીની જીતનો જશ્ન મનાવવા બધા દેવી દેવતા તીર્થ સ્થળ વારાણસી પહોચ્યા હતા. જ્યા તેમણે લાખો માટીના દિવા બનાવ્યા. તેથી આ તહેવારને પ્રકાશ ના તહેવારના રૂપમાં પણ ઉજવવામાં આવે છે.
દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..
તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે.
આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ,
સુખ અને તેજ લાવે. ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ
દેવ દિવાળી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા.
દેવ દિવાળીનો મનોહર તહેવાર,
તમારા જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને,
શુભ દેવ દિવાળી
દેવતા આવીને દીપ પ્રગટાવે
ધરતી પર દેવ દિવાળી ઉજવતા
ખૂબ જ પાવન છે આ રાત
થાય છે મનની બધી ઈચ્છા પૂરી
તમને સૌને દેવ દિવાળીની શુભેચ્છા
દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય,
શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
શુભ દેવ દિવાળી
ગંગા ઘાટ પર દીવાઓની છટા છે નિરાળી
દેવ દિવાળી દેવતાઓને છે ખૂબ વ્હાલી
તમારા જીવનમાં થાય ખુશીઓનો સંચાર
મંગલમય રહે તમારે માટે દિવાળી
હેપી દેવ દિવાળી 2024
ઝળહળતી રોશનીથી પ્રકાશિત દિવાળી આંગણે આવી,
ધન-ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ સાથે આવી આ દિવાળી.
શુભ દેવ દિવાળી
ધનની વર્ષા રહે,
સંકટનો નાશ થાય અને શાંતિનો વાસ થાય
શુભ દેવ દિવાળી.
સાથે ઘણી ખુશી લાવી,
ધૂમ મચાવો, મોજ માણો,
બધાયને દેવ દિવાળીની શુભકામના
સુખ અને સમૃદ્ધી તમારા આંગણમાં કરે વાસ
કોઈ પરેશાની ક્યારે નાં આવે આસપાસ
ઘરનાં દરેક ખૂણે દીપ પ્રગટાવો
ખુશીઓ આવીને વિખરાય જાય