Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંપા ષષ્ઠી - તિજોરીમાં ધનની બરકત માટે આજે સાંજે કરો 5 વિશેષ ઉપાય

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2017 (17:01 IST)
ચંપા ષષ્ઠી -  હિન્દુ ધર્મમાં દરેક દિવસ અને વિશેષ તિથિયો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત રહે છે.  આ દિવસોમાં વિશેષ પૂજન કરવાથી ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. સદીયોથી શિવ પરિવાર ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રથાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ પરિવારના બધા સભ્ય દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષની ષષ્ઠીને ચંપા છઠના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજાનુ વિશેષ મહત્વ છે. 
 
ચંપા ષષ્ઠીના દિવસે સાંજે કરો આ ઉપાય
 
- સંતાન પ્રાપ્તિ અને બાળકોની રક્ષા માટે કાર્તિકેયને ખીરનો ભોગ લગાવીને ગરીબ બાળકોને વહેંચી દો. 
- સંતાન વિહોણી મહિલા આજે થોડો સત્તૂ ચારરસ્તા પર મુકીને આવે. જલ્દી પારણું બંધાશે. 
- કોર્ટ કેસમાં જીત મેળવવા માંગો છો તો સાંજે કાર્તિકેયના સ્વરૂપ પર 6 દીવા અર્પિત કરો. 
- કાર્તિકેય પર ભૂરા ફૂલ ચઢાવો. પછી આ ફૂલોને પોતાની તિજોરીમાં મુકો. આવુ કરવાથી હંમેશા ધનની બરકત રહેશે. 
- ભૂરો દોરો કાર્તિકેય પર ચઢાવીને પોતાના બાજુબંધ પર બાંધવાથી તેજ વધે છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 ઓગસ્ટ , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments