Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સ સિવાય આ કામ કરવાથી પણ સંબંધ બને છે ગાઢ

સેક્સ સિવાય આ કામ કરવાથી પણ સંબંધ બને છે ગાઢ
, શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:56 IST)
અમે બધા અમારા ઘરમાં બાળપણથી સાંભળતા આવી રહ્યા છે કે જે પરિવાર સાથે ભોજન કરે છે તે એક સાથે રહે છે અને આ જ કારણે કેટલાક ઘરોમાં લોકો એક સાથે બેસીને ભોજન કરે છે. પણ શું તમે ખબર છે કે એક કપલ જો સાથે બેસીને પીવો છો તો તે જીવનભર સાથે રહે છે. ચોકો નહી પણ આ અમે નહી પણ એક શોધમાં ખબર પદી છે કે કોઈ કપલના દારૂ પીવાની ટેવ તેને જીવનભર સાથે રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 
 
આ રિસર્ચમાં મળ્યું કે દારૂ પીતા કપલને જુદા જુદા પીવાની ટેવનાલોકો કરતા ખુશહાલ હીવન પસાર કરે છે. 
 
આનુ આ અર્થ નહી કે ખુશહાલ રિલેશશિપ માટે પીવું જરૂરી છે. શોધ પ્રમાણે જે કપલ વધારે પીવે છે તેના તલાકના ચાંસ વધારે હોય છે. ઓછા પીતાના કરતા તે સિવાય અભ્યાસમાં આ પણ મળ્યું કે કપલમાં જ્યારે કોઈ એક માણસ દારૂનો સેવન કરે છે અને બીજું તેનાથી દૂર રાખે છે તેના વચ્ચે તલાક અને બ્રેકઅપના વધારે ચાંસ રહે છે. 
 
પણ લોકોએ આ નહી ભૂલવું જોઈએ કે દારૂ આરોગ્ય માટે હાનિકારક છે. જે કપલ સાથે ડિંક કરે છે તે દારૂની માત્રાને મેંટેન કરવું જાણે છે. સફળ રિલેશનશિપ માટે પ્યાર વિશ્વાસ અને સમ્માન આ ત્રણ વસ્તુ મહત્વ રાખે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NEETમાં વડોદરાનો વિદ્યાર્થી અવ્વલ, બોલ્યો એકમાત્ર મંત્ર – ‘આઈ કેન ડુ ઈટ’