સુરતના એક બિલ્ડીંગમાં આગ, ફાયરની ટીમ દ્વારા 20 વિદ્યાર્થિનીઓનો દિલધડક રેસ્ક્યૂ
સુરતના ડભોલીમાં એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. સુરતમાં બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગતાં 20 વિદ્યાર્થિનીઓ ફસાઈ હતી. તે તમામને ફાયરની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા. #SuratFire #SuratNews #Latestgujaratinews