Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Global Day of Parents 2023: જાણો શા માટે ઉજવાય છે, વિશ્વ માતા-પિતા દિવસ જાણો તેનો ઈતિહાસ

Global Day of Parents 2023: જાણો શા માટે ઉજવાય છે, વિશ્વ માતા-પિતા દિવસ જાણો તેનો ઈતિહાસ
, ગુરુવાર, 1 જૂન 2023 (11:05 IST)
Global Day of Parents 2023: દુનિયાભરમાં 1 જૂનને ગ્લોબલ પેરેંટસ ડે ઉજવાય છે. આ દિવસ તેથી પણ ખાસ છે કારણ કે અમે આ દિવસ તે લોકોને સ્પેશલ ફીલ કરાવવાના અવસર મળે છે. જેણે અમે જન્મ આપ્યુ અને પાળ્યુ. માતા-પિતાના સમ્માનમાં આયોજીત આ દિવસને ઉજવવાની આધિકારિક જાહેરાત વર્ષ 2012માં યુએન જનરલ અસેંબલીમાં કરી હતી. આ અવસરે લોકો તેમના પેરેંટસના પ્રત્યે સમ્માન પ્રકટ કરે છે અને તેમના બલિદાનના પ્રત્યે આભાર પ્રકટ કરે છે. 
 
ગ્લોબલ પેરેંટસ ડે એટલે કે વૈશ્વિક માતા-પિતા દિવસના જો ઈતિહાસ પર નજર કરીએ તો તેની શરૂઆત 1994માં યુએન જનરલ અસેંબલીમાં થઈ હતી. આવુ તેથી કરાયુ જેથી મારા-પિતાના સમ્મન કરાય. આ દિવસને ઉજવવાનો આઈડિયા યુનિફિકેશન ચર્ચ અને સેનરેટ ટ્રેટ લૉટ દ્વારા સમર્પિત કરાયો હતો અને તે પછીથી દર વર્ષે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 
Edited By-Monica Sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ફૂલ ખાવાથી યુરિક એસિડની સમસ્યા થશે ઓછી, સાથે જ કિડનીની સફાઈ સાથે જ બહાર કરી નાખશે પ્યુરિન