ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (16-09-08)
અમદાવાદ:
બટાકા 70-95
ડુંગળી 120-160
ડુંગળી કાઠ્યાવાડી 70-140
રીંગણ 80-100
રવૈયા 70-240
કોબિઝ 60-160
ફૂલાવર 80-150
ટામેટા 100-240
ભીંડા 80-250
દુધી 40-240
કાકડી 100-250
ગલકા 50-120
પરવળ 300
લીલા મરચા 80-280
મેથી 300-400
ધાણા 400-600
ઉંઝા :
જીરૂ 1700-2551
વરીયાળી 625-981
ઈસબગુલ 971-1141
રાયડો 518-580
સુવા 756
મેથી 600-750
તલ 1225
કલોલઃ
ઘઉં 200-229
એરંડા 583-590
ગવાર 331
મગ 200-250
જુવાર 200-220
બાજરી 120-145
રાયડો 523
ડાંગર-170-253
ગોંડલ :
ઘઊં-લોકવાન 185-222
ઘઊં-ટુકડા 190-252
બાજરી 107-130
જુવાર 140-211
મકાઈ 123-181
કપાસ 450-644
મગ 271-621
ચણા 415-483
વાલ 371-481
વાલ પાપડી 491-551
મગફળી-જીણી 460-537
મગફળી જાડી 480-542
સીંગદાણા-જાડા 550-770
સીંગદાણા-ફાડા 400-500
એરંડા 555-591
તલ 700-1220
મેથી 551-596
જીરૂં 1101-2236
ધાણા 1200-1451
રાજકોટ :
બી.ટી. કપાસ 666
ઘઉ લોકવાન 194-221
ઘઉ ટુકડા 196-229
જુવાર 203
બાજરી 137-268
તુવેર 500-600
ચણા 410-454
મગ 550-700
વાલદેશી 375-450
વાલ પાપડી 450-525
ચોળા 400-600
મેથી 325-400
સીંગદાણા 609-655
સીંગફાડા 445-510
એરંડા 530-591
તલ 1042-1250
જીરૂ 1955-2075
રાઈ 510-541