Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષકદિને શિક્ષકોનું આદર કરતા નરેન્દ્રમોદી

વેબ દુનિયા
ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2008 (23:47 IST)
મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન પ્રસંગે શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપીને શિક્ષકજનોનું ઋણ સ્વીકાર કરવાની અપીલ કરી છ ે.

શિક્ષકની અખંડ યાત્રાના ઉપાસક એવા શિક્ષક પ્રત્યે સમાજમાં આદરભાવ જાગે અને શિક્ષક સ્વાંતઃસુખાય વિદ્યા ધર્મને અનુસરે એવી ભાવનાને પુરસ્કૃત કરવાનો અવસર એ શિક્ષકદિન છે.

ગુજરાતના રાજ્યપાલ નવલકિશોર શર્માએ મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે પાંચમી સપ્ટેમ્બરે ''શિક્ષકદિન'' નિમિત્તે સર્વ શિક્ષકોને હાર્દિક શિભકામનાઓ પાઠવી છે.

તેમના સંદેશામાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, શિક્ષકોનું સન્માન આજની યુવાપેઢીમાં માનવીય મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું સિંચન કરી અતિ આવશ્યક એવું જીવન ઘડાતરનું કાર્ય કરવાનું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

Passport - પાસપોર્ટ બનાવનારાઓ માટે રાહતના સમાચાર

કન્નૌજમાં લખનઉ -આગરા એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, 5 ડોક્ટરોના દર્દનાક મોત

આ રાજ્યોમાં ભારે વરસાદથી સમસ્યાઓ વધી, શાળા-કોલેજો બંધ, NDRF સંભાળી રહ્યું છે

Show comments