Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2021: ધનતેરસ પર ફક્ત 1 રૂપિયામાં ખરીદો સોનાનો સિક્કો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Webdunia
સોમવાર, 1 નવેમ્બર 2021 (22:04 IST)
Dhanteras 2021: રોશનીના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હિન્દુ ધર્મમાં દિવાળી એકલી આવતી નથી, દિવાળીના 2 દિવસ પહેલા તહેવારો શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર દિવાળી પહેલા આવે છે જેનું ઘણું મહત્વ છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો ટ્રેન્ડ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
 
જો કે, કોરોના વાયરસ રોગચાળાએ લોકોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે માત્ર 1 રૂપિયામાં સોનાનો સિક્કો ખરીદી શકો છો. આ દિવાળીએ તમે માત્ર 1 રૂપિયામાં ડિજિટલ સોનું ખરીદી શકો છો.
 
અનેક કંપનીઓ લાવી છે શાનદાર ઓફર્સ 
 
કેશલેસ ઈકોનોમી(Cashless Economy)ને પ્રોત્સાહન આપવા માટે હવે લગભગ દરેક જગ્યાએ ડિજિટલ પેમેન્ટ (Digital Payment)કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે.  આવી સ્થિતિમાં, દિવાળીના અવસર પર ગ્રાહકોને આકર્ષવા માટે, ડિજિટલ પેમેન્ટ સર્વિસ પેટીએમ (Paytm), ગૂગલ પે, ફોન પે(Phone Pay) એ પણ ઘણી ઑફર્સ લાવી છે. 
 
આ ઉપરાંત HDFC Bank Securities, મોતીલાલ ઓસવાલ જેવા બ્રોકરેજ હાઉસ પણ ડિજિટલ સોનું ખરીદવા માટે મોટી ઑફર્સ આપી રહ્યા છે. જો તમે પણ ડિજિટલ સોનું ખરીદવા માંગો છો, તો તમે આ ઑફર્સ વિશે માહિતી લઈ શકો છો
 
કેવી રીતે ખરીદી શકાય છે ગોલ્ડ કોઈન ? 
 
- સોનાના સિક્કા ખરીદવા માટે તમારે પહેલા 'Google Pay' પર ખાતું ખોલાવવું પડશે.
- ત્યારબાદ અહીં ગોલ્ડ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે.
- હવે તમે અહીં પેમેન્ટ કરીને તમારું ડિજિટલ સોનું ખરીદી શકો છો.
- તમારું સોનું મોબાઈલ વોલેટના ગોલ્ડ લોકરમાં સુરક્ષિત રહેશે.
- સૌથી મોટી વાત એ છે કે જો તમે ઈચ્છો તો આ સોનું વેચી શકો છો અને કોઈને પણ ડિલિવરી કે ગિફ્ટ તરીકે આપી શકો છો.
- જો તમારે સોનું વેચવું હોય તો 'Sell Button' પર ક્લિક કરો.
- જો તમે તેને કોઈને ભેટ તરીકે આપવા માંગો છો, તો 'Gift BUtton' પર ક્લિક કરીને સેંડ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments