Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે, ભારે વરસાદ પડશે, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું છે

rain in surat
, મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (09:48 IST)
ગુજરાતના અરવલીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતઃ વિશ્વામિત્રી નદીના વહેણને કારણે વડોદરાના રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
 
 
ગુજરાતઃ વિશ્વામિત્રી નદીના વહેણને કારણે વડોદરાના રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત મુશળધાર વરસાદને કારણે જળાશય અને પ્રતાપપુરા જળાશયમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું છે.


દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે, ભારે વરસાદ પડશે, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું છે
દિલ્હીમાં ગત રાતથી જ વરસાદ પડી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં સવારથી પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંતિમ સંસ્કાર કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો, રસ્તામાં થયો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત