Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સના સમય નિકળતા સાઉંડસ સેક્સ ઉત્તેજના વધારે છે....

સેક્સના સમય નિકળતા સાઉંડસ સેક્સ ઉત્તેજના વધારે છે....
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:55 IST)
સેક્સ એક એવું સુખ છે જે પુરૂષ અને મહિલાઓ બન્ને જ મેળવે છે. આ સુખની પ્રાપ્તિ માટે એ બન્ને જ એક બીજાને જુદી-જુદી રીતે આકર્ષિત કરે છે. શું તમને ખબર છે મહિલાઓના મોઢેથી નીકળતા સાઉંડસ પુરૂષ પાર્ટનરને દીવાના બનાવી નાખે છે. ઘણીવાર તો મહિલાઓ ખોટા અવાજો કાઢે છે. આવું તેઓ તેમના  પાર્ટનરને એક્સાઈટમેંટ કરવા માટે કરે છે. અને આ ખરું છે કે સેક્સ કરતી વખતે કરવામાં આવતા અવાજ પુરૂષને પાગલ કરી  નાખે છે. 
 
રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું કે, મહિલાઓ સેક્સ દરમિયાન આઉચ...  આહ .. ઓહ જેવા સાઉંડસ ઉત્તેજના વધારે છે. તે આવાજથી એ પણ જાણવા મળે છે કે પાર્ટનરને સેક્સમાં આનંદ આવી રહ્યું છે. તે અવાજોથી સાથી પુરુષ સેક્સમાં વધુ તેજી લાવે છે. 
 
પાર્ટનર માટે આવા અવાજો કાઢે છે…
શોધ પ્રમાણે મહિલાઓથી પૂછવામાં આવ્યું હતું કે, સેક્સ દરમિયાન કાઢવામાં આવતા અવાજનો ઓર્ગેઝમ સાથે કોઈ સંબંધ છે તો જવાબમાં મહિલાઓએ કહ્યું કે, આ પ્રકારના અવાજ સેક્સ દરમિયાન ઉફ, આહ.. કે આઉચ જેવા અવાજો કાઢે તો માની લો કે તમે તેને સંતુષ્ટ કરી દીધી છે.આ પ્રકારના અવાજ તેઓ સેક્સની પ્રક્રિયામાં વધુ તેજી લાવવા માટે અને જલ્દી સ્ખલન માટે હોય છે. જેથી આ પ્રક્રિયાને વધુ તેજીથી ખત્મ કરી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ મૌસમમાં ચા સાથે બનાવો મસ્ત ચકલી