Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

અહીં સુહાગરાતે  પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ
, રવિવાર, 25 ઑગસ્ટ 2019 (13:24 IST)
આજે પણ આ સમાજમાં મહિલાઓને પગલાં -પગલાં પર તેમની પવિત્રતાની સાક્ષી આપવી પડે છે. આવું કે એક સમુદાય છે પુણેના કંજારભાટ. અહીં આજે પણ એક એવી રૂઢિવાદી પતંપરાને ભજવાય છે. જ્યાં મહિલાઓને લગ્ન પછી "વર્જિનિટી ટેસ્ટ" થી પસાર થવું પડે છે. આ "વર્જિનિટી ટેસ્ટ" થી જો પરણીત યુગ્લ 
ના પાડે છે તો તેને સમાજથી બહિષ્કાર કરી નાખે છે. ALSO READ: સબંધ બનાવવાનો મૂડ ન હોય તો મહિલાઓ માથુ દુ:ખવાનુ બહાનુ કેમ બનાવે છે ?
 
મહિલાઓના લગ્ન પણ તૂટી ગયા છે.. 
પૂણે મિરર મુજબ આ પરંપરા સાથે સુહાગરાતના સમયે પંચાયતના લોકો પરિણીત યુગ્લના બેડરૂમની બહાર પંચાયત લગાવીને બેસી જાય છે. પથારી પર સફેદ ચાદર પાથરવામાં આવે છે અને આવતી સવારે જો ચાદર પર "લોહી" જોવાય તો ઠીક નહી તો પછી દુલ્હન પર ઘણા આરોપ લગાવાય છે. ચાદર ઉપર લાલ ધબ્બા મળે નહીં તો વધુ ઉપર લગ્ન પહેલા કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાનો આક્ષેપ લાગે છે.
મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં લગ્નથી પહેલા છોકરીનો "વર્જિનિટી ટેસ્ટ" કરાવ્યું હતું. અહીં 2009માં વામ નેતાની સામે આંદોલન પણ ચલાવ્યું હતું. અહીં એક સામૂહિક લગ્નમાં છોકરીઓનો "વર્જિનિટી ટેસ્ટ" કરાવ્યું હતું. જેમાં 150 છોકરીઓ ગર્ભવતી મેળવી હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ડાયબિટીજના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન