Publish Date: Mon, 11 Dec 2017 (14:56 IST)
Updated Date: Mon, 11 Dec 2017 (15:00 IST)
સંતા પરેશાન થઈને ડોક્ટર પાસે ગયો..
સંતા - ડોક્ટર સાહેબ હુ સવારે 6 વાગ્યે સુસુ જઉ છુ..
પછી 7 વાગ્યે પોટ્ટી કરુ છુ..
ડોક્ટર - હા તો સારુ છે ને તમને પ્રોબ્લેમ શુ છે ?
સંતા - પણ ડોક્ટર.. આંખ તો મારી 8 વાગ્યે જ ખુલે છે ને...