Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2024 (10:06 IST)
Weather Updates- ધુમ્મસની સાથે સાથે ઉત્તરના રાજ્યોમાં ઠંડી પણ વધી રહી છે. પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચવાની શક્યતા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
 
ભારે પવન સાથે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ (IMD) એ ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની ચેતવણી જારી કરી છે. બંગાળની ખાડી અને દક્ષિણ-પૂર્વ કિનારાઓમાં પવનની ઝડપ 70-75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 25-29 નવેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
 
IMD અનુસાર, ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં 27-29 નવેમ્બર સુધી, હિમાચલ પ્રદેશમાં 25-28 નવેમ્બર સુધી અને ઉત્તર પ્રદેશમાં 28-30 નવેમ્બર સુધી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી રહેશે. દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી રહી છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘણું ઓછું છે.
 
દેશના અનેક ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે
દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઠંડીએ તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈ ગયું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments