Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૃક્ષ વાવીને પૈસા કમાઓ યોજના, સરકાર આપશે 350 રૂપિયા

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (10:39 IST)
એટલા માટે ઉત્તર પ્રદેશ સરકારે ગ્રીન હાઉસ ઈફેક્ટ ઘટાડવા માટે નવી સ્કીમ શરૂ કરી છે.

આ યોજનાનું નામ છે 'સક કાર્બન એન્ડ અર્ન મની' આ યોજના હેઠળ શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

વર્ષ 2023 માં, આ યોજનાનો પ્રથમ તબક્કો મુરાદાબાદ, મેરઠ, બરેલી, ગોરખપુર, લખનૌ અને સહારનપુર વિભાગોમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 25140 ખેડૂતોને 202 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
 
આ યોજના હેઠળ સરકાર એક વૃક્ષ વાવવા માટે વર્ષમાં 250 થી 350 રૂપિયા આપે છે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ

Live Gujarati news Today- અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

આગળનો લેખ
Show comments