Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારતની ન્યૂઝીલેંડ પર પ્રથમ જીત, નેહરાને વિજયપૂર્ણ વિદાય

ભારતની ન્યૂઝીલેંડ પર પ્રથમ જીત, નેહરાને વિજયપૂર્ણ વિદાય
, ગુરુવાર, 2 નવેમ્બર 2017 (07:47 IST)
શિખર ધવન(80) અને રોહિત શર્મા (80) વચ્ચે 158 રનના રેકોર્ડ ભાગીદારી કરીને કારને ભારતે વિશ્વની નંબર એક ટી-20 ટીમ ન્યૂઝીલેન્ડના પ્રથમ મુકાબલે બુધવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં 53 રનથી હરાવીને મેહમાન ટીમ પર પ્રથમ ટી-20 જીત નોંધાવી અને આ સાથે જ આશીષ નેહરાને વિજયી વિદાય પણ આપી. ભારતે શિખર અને રોહિતના રેકોર્ડ પ્રદર્શનથી 20 ઓવરમાં 3 વિકેટ પર 202 રનનો મજબૂત સ્કોર બનાવ્યા પછી ન્યૂઝેલેંડના દાવને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધો. કીવી ટીમ આઠ વિકેટ પર 149 રન જ બનાવી શકી.  ભારતે આ રીતે ન્યૂઝીલેંડ પર 6 ટી-20 મુકાબલામાં પ્રથમ જીત નોંધાવી અને ત્રણ મેચોની શ્રેણીમાં 1-0ની બઢત બનાવી લીધી. 
 
ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ 4 નવેમ્બરે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે.ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ ગુપ્ટિલના રૂપમાં પડી હતી. ગુપ્ટિલ 4 રને આઉટ થયો હતો. મુનરો 7 રને આઉટ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પદમાવતી ફિલ્મની રિલિઝ અટકાવવા માટે ભાજપ પણ મેદાનમાં