Webdunia - Bharat's app for daily news and videos

Install App

Boycott RakshaBandhan અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' ના બહિષ્કારની માંગ ઉઠી,

Webdunia
મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (13:40 IST)
Akshay Kumar On Boycott RakshaBandhan: સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસો તેમની આવનારી ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને હંગામો મચી ગયો છે. રક્ષાબંધનને લઈને વિવાસ ઉઠયો અને હવે તેને બાયકોટ કરવાની માંગણી કરાઈ રહી છે. #BoycottRakshaBandhan સતત સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યો છે. તેથી હવે અક્ષય કુમાર આ પર રિએક્શન આપતા હેટર્સને કરકરો જવાબ આપ્યો છે. ખિલાડી કુમારનો કહેવુ છે કે ફિલ્મ ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે તેથી તેની સાથે આવુ  ન કરાય. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 
અક્ષય કુમારથી આ બોલ્યા 
અક્ષય કુમાર તાજેતરમાં કોલકત્તામાં અપકમિંગ મૂવી રક્ષા બંધનનો પ્રમોશન કરી રહ્યા હતા. તે દરમિયાન તેણે બૉયકૉટ રક્ષાબંધન ટ્રેંડ પર રિએક્ટ કર્યો. તેણે કહ્યુ કે ભારત એક સ્વતંત્ર દેશ હ્હે. જ્યાં કોઈ પણ જે ઈચ્છે છે કરી શકે છે. અક્ષય કુમારનો કહ્યુ  "जैसा कि मैंने अभी कहा कि ये एक फ्री कंट्री है और हर कोई जो चाहे कर सकता है, પરંતુ આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આપણે બધા સૌથી મોટો અને મહાન દેશ બનવાની અણી પર છીએ. હું તેમને ટ્રોલર્સ અને તમે મીડિયાને વિનંતી કરું છું કે તે તેમાં ન આવે."
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

આગળનો લેખ
Show comments