શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીનું મંગળવારે સવારે હાર્ટ એટેક આવવાથી વર્સોવા સ્થિત એમના ઘરમાં નિધન થઈ ગયું . અંતિમ સંસ્કારમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સાથે બૉલીવુડની ઘણી હસ્તિઓ એ
પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. (All photos : Anushree Fadnavis / Indus Images)