Publish Date: Mon, 10 Jul 2017 (11:31 IST)
Updated Date: Mon, 10 Jul 2017 (12:03 IST)
છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.
'તને ફેસબુક,
વોટ્સએપ, ચલાવતા આવડે છે?
છોકરીઃ 'ના..
લગ્ન પછી તમે ચલાવજો.,
હું પાછળ બેસીશ..
છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો..,