Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રદ્ધા અને સિદ્ધાર્થની 'વિલન'નું ફર્સ્ટ લુક રજૂ થયુ

શ્રદ્ધા અને સિદ્ધાર્થની 'વિલન'નું ફર્સ્ટ લુક રજૂ થયુ
. ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ “Villain” નુ ફર્સ્ટ લુક સૌની સામે આવી ગયુ છે. જેમા સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર એક સાથે જોવા મળશે. આ પ્રથમ ઝલકમાં સિધ્દાર્થ બાઈક ચલાવી રહય છે. તેને ડ્રાઈવ કરી રહી છે આશિકી ગર્લ શ્રદ્ધા કપૂર.
P.R

વેલ આ પિક્ચરમાં બંને ખુબ ખુશ લાગી રહ્યા છે. આમ તો જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ, શ્રદ્ધાની સાથે રિતેશ દેશમુખ અને અમૃતા પુરી પણ જોવા મળશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati