Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ખિચડીની ક્લાસિક રેસીપી

Webdunia
બુધવાર, 5 મે 2021 (15:50 IST)
વેટ લૉસ કરવાની સાથે શરીરને ડિટૉક્સ કરવા માટે અઠવાડિયામાંવ એક વાર હળવુ ભોજન જરૂર ખાવુ જોઈએ. ખિચડી સૌથી લાઈટ ફૂડ ગણાય છે. 
 
3 કપ ચોખા 
1/3 મગ દાળ 
1/2 કપ પાણી 
1/4 ટીસ્પૂન હળદર 
મીઠુ સ્વાદપ્રમાને 
4-5 કળી લસણ 
1/4 ટીસ્પૂન રાઈ 
1/2 ટીસ્પૂન જીરું 
1/2 લાલ મરચાં 
1 ટી સ્પૂન તેલ 
 
સૌથી પહેલા દાળ અને ચોખાને ધોઈને સાફ કરી લો. મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં દાળ, ચોખા,  હળદર પાઉડર, મીઠુ અને પાણી નાખી 4 સીટી આવતા સુધી રાંધો. આ વચ્ચે મધ્યમ તાપ પર પેનમાં તેલ ગરમ કરવા મૂકો. કૂકરનો પ્રેશર ખત્મ થયા પછી ઢાંકણુ ખોલીને ખિચડીને વાસણથી કાઢી લો. હવે મધ્યમ તાપમાં એક તડકો પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું સંતાડો  પછી લસણ હળવુ સંતાળી તેમાં લીમડો અને લાલ મરચા નાખી હળવુ સંતાડો. વધારને ખિચડી પર નાખી મિક્સ કરો. તૈયાર છે ગુજરાતી ખિચડી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments