Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત મનપા ચૂંટણી પરિણામ Live Updates - રાજ્યની 6 મનપામાં ભાજપનો ઐતિહાસિક વિજય

થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલનો વિજય

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (13:06 IST)
અમદાવાદ, સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 575 બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી છે. 13,946 EVM મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતનાં 2276 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. સૌથી પહેલા બેલેટ પેપરથી મતદાન કર્યા હશે તેમની મતગણતરી શરૂ થઈ છે, ત્યારબાદ EVM ખુલ્યા બાદ તેની મતગણતરી શરૂ કરવામાં આવશે  જે વહેલી સવારથી મતગણતરી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા છે. જ્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો મતગણતરી સ્થળની બહાર ધીમે ધીમે આવી રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ- 19ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે

ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત , પોલીસ 30 થી વધુ જવાન ગેટ પર તૈનાત, તમામ ઉમેદવાર અને  એજન્ટો નું સઘન ચેકીંગ કરી ને જ પવેશ આપ્યો ,ગુજરાત કોલેજ ની ફરતે પોલીસ એ રસ્તા બંધ કરી બેરીકેટીંગ કર્યું.ગુજરાત કોલેજ ની ફરતે ના રોડ બંધ કરાતા મતગણતરી ના એજન્ટો અટવાયા ,  1 કિલોમીટર દૂર  વાહન મૂકી ને ગુજરાત કોલેજ માં  આવવું પડ્યું . 100 થી વધારે  મતગણતરી એજન્ટો  ને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો.


 
ગુજરાત કોલેજ ની ફરતે ના રોડ બંધ કરાતા મતગણતરી ના એજન્ટો અટવાયા ,  1 કિલોમીટર દૂર  વાહન મૂકી ને ગુજરાત કોલેજ માં  આવવું પડ્યું . 100 થી વધારે  મતગણતરી એજન્ટો  ને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો.

 
 


 


07:04 AM, 24th Feb
રાજ્યની 6 મનપામાં ભાજપનો ઐતિહાસિક વિજય
ભાજપ 483, કોંગ્રેસ 55, AAP 27, AIMIM 7, અન્ય 4
અમદાવાદ (192): BJP 159, CONG 25, AIMIM 7, OTH 1
વડોદરા (76): ભાજપ 69, કોંગ્રેસ 07, અન્ય 00
સુરત (120): ભાજપ 93, AAP 27, કોંગ્રેસ 00
રાજકોટ (72): ભાજપ 68, કોંગ્રેસ 04, અન્ય 00
ભાવનગર (52): ભાજપ 44, કોંગ્રેસ 08, અન્ય 00
જામનગર (64): ભાજપ 50, કોંગ્રેસ 11, અન્ય 03

05:15 PM, 23rd Feb
વોર્ડ નંબર : 1
પેનલ : 4 કોંગ્રેસ
 
વોર્ડ નંબર : 2
પાર્ટી: ભાજપ 4 
 
વોર્ડ નંબર :3
પેનલ ભાજપ :4
 
વોર્ડ નંબર : 4
પેનલ : ભાજપ 4
 
વોર્ડ નંબર : 5
પેનલ : 4 ભાજપ
 
વોર્ડ નંબર: 6
પાર્ટી : 4 ભાજપ 
 
વોર્ડ નંબર : 7
પાર્ટી: ભાજપ 4
 
વોર્ડ નંબર : 8
પાર્ટી: ભાજપ 4
 
વોર્ડ નંબર : 9
પાર્ટી : ભાજપ 4
 
વોર્ડ નંબર : 10
પાર્ટી: ભાજપ 4
 
વોર્ડ નંબર: 11
પાર્ટી ભાજપ :4
 
વોર્ડ નંબર : 12 
પાર્ટી : 4 ભાજપ 
 
વોર્ડ નંબર : 13
પાર્ટી: 3 ભાજપ અને 1 કોંગ્રેસ 
 
વોર્ડ નંબર : 14
પાર્ટી: 4 ભાજપ
 
વોર્ડ નંબર : 15
પાર્ટી : ભાજપ 4
 
વોર્ડ નંબર : 16
પાર્ટી: 2 ભાજપ અને 2 કોંગ્રેસ 
 
વોર્ડ નંબર : 17
પાર્ટી: ભાજપ 4 
 
વોર્ડ નંબર : 18 
પાર્ટી: ભાજપ :4
 
વોર્ડ નંબર : 19
પાર્ટી : 4 ભાજપ
 
કુલ: ભાજપ 69 અને કોંગ્રેસ 7

---------------


વોર્ડ નંબર 1ફુલસર ચિત્રા નારી... 3 ભાજપ..1 કોંગ્રેસ
વોર્ડ નંબર 2 કુંભારવાડા...          4 ભાજપ(પેનલ)
વોર્ડ નંબર 3 વડવા બ...             4 ભાજપ (પેનલ)
વોર્ડ નંબર 4 ક પરા..                  4 ભાજપ (પેનલ)
વોર્ડ નંબર 5.ઉત્તર કૃષ્ણનગર..     4 કોંગ્રેસ(પેનલ)
વોર્ડ નંબર 6 પીરછલ્લા વોર્ડ...     4 ભાજપ (પેનલ)
વોર્ડ નંબર 7 તખતેશ્વર...            4ભાજપ(પેનલ)
વોર્ડ નંબર 8 વડવા અ...            4ભાજપ (પેનલ)
વોર્ડ નંબર 9 બોરતળાવ...         1 ભાજપ..3 કોંગ્રેસ
વોર્ડ નંબર 10 કાળિયાબીડ...     4 ભાજપ..
વોર્ડ નંબર 11 દક્ષિણ સરદાર નગર...4ભાજપ (પેનલ)
વોર્ડ નંબર 12 ઉત્તર સરદાર નગર...4ભાજપ(પેનલ)
વોર્ડ નંબર 13...ઘોઘા સર્કલ.    4 ભાજપ.(પેનલ)
 
કુલ.13 વોર્ડ..52 બેઠક.
 
44 ભાજપ...8 કોંગ્રેસ


04:15 PM, 23rd Feb
bjp
અમદાવાદ: 126
સુરત: 68
વડોદરા: 69
રાજકોટ: 64
જામનગર: 50
ભાવનગર: 44
 
Congress
અમદાવાદ: 16
સુરત: 5
વડોદરા: 7
રાજકોટ: 4
જામનગર: 11
ભાવનગર: 8





રાજકોટ
વોર્ડ નમ્બર 1 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 2 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 3 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 4 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 5 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 6 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 7 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 8 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 9 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 10 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 11 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 12 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 13 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 14 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 15 માં કોંગ્રેસની પેનલ
 
વોર્ડ નમ્બર 16 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 17 માં ભાજપની પેનલ
 
વોર્ડ નમ્બર 18 માં ભાજપની પેનલ


રાજકોટ પરિણામ 
 
 68 બીજેપી 
 
04 કોંગ્રેસ 
 
કુલ 72


03:49 PM, 23rd Feb
રાજ્યમાં મતદાન ઓછુ થવાથી બીજેપી ટેંશનમાં આવી ગઈ હતી. પરંતુ હવે પરિણામ આવવા માંડતા કમલમ પર ઉત્સવનુ વાતાવરણ છે. તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. ભાજપે 6 મનપામાંથી 5 પર કબ્જો કરી લીધો છે જ્યારે સુરતમાં આગળ ચાલી રહ્યો છે. 476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી.
 
- અમદાવાદમાં 192 બેઠકોમાંથી 119 બેઠક પર ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસ આગળ 
- સુરતમાં 120 બેઠકમાંથી 58 બેઠક પર ભાજપ અને 22 બેઠક પર આપ 
-  રાજકોટમાં 72 બેઠકોમાંથી ભાજપ 64 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ
- વડોદરામાં 76 બેઠકમાંથી ભાજપ 69 બેઠક પર અને કોંગ્રેસ 6 બેઠક પર આગળ 
- જામનગરમાં 64 બેઠકમાંથી 50 બેઠક પર ભાજપ, 11 બેઠકમાં કોંગ્રેસ અને 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ 
- ભાવનગરમાં 52 બેઠકમાંથી ભાજપ 40 બેઠક અને કોંગ્રેસ 8 બેઠક પર આગળ

03:37 PM, 23rd Feb

- સુરતનાં પાટીદારોનાં ગઢમાં AAPનો સપાટો કોંગ્રેસનો સફાયો, 21 ઉમેદવારો જીત્યા છે.
- સુરતમાં વોર્ડ નંબર 26ના ઉમેદવારનો હોબાળો થયો છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઇવીએમના સીલ તૂટેલા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.
-  6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં  ભાજપનો ભવ્ય વિજય થતાં મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. રાજ્યની જનતાનો વિજય થયો છે. વિકાસની રાજનીતિનો વિજય થયો છે. આ સાથે જ તમામ મતદાતાનો આભાર માન્યો છે. વિકાસ માટે સરકાર કોઈ કચાશ રાખશે નહિ.

<

સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં

— Vijay Rupani (@vijayrupanibjp) February 23, 2021 >

01:31 PM, 23rd Feb
- વાલિયા તાલુકામાં ચૂંટણી પ્રચારમાં  ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન, 'ભાજપના કાર્યકરોને પ્રચારમાં રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું
 
 
- વડોદરા  : વોર્ડ નંબર- 2 માં ભાજપનો ભવ્ય વિજય, ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ 
- વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવારનો વિજય થતાં વિજય સરઘસ નીકળ્યું
વોર્ડ નંબર 15 ના ઉમેદવારે સૌપ્રથમ કર્યા દાતાર બાપુના દર્શન
બાદમાં વિજય સરઘસનો કર્યો પ્રારંભ
- જામનગરમાં 38 બેઠકનું પરિણામ જાહેરઃ ભાજપ 28, કોંગ્રેસ 5, બસપાની 3 બેઠક પર જીત થઈ છે.
-  જામનગર વોર્ડ 7, 9, 10 અને 14માં ભાજપની જીત. જામનગર વોર્ડ 6માં BSP 3, ભાજપની એક પર જીત. જામનગર વોર્ડ – 1માં કોંગ્રેસની પેનલની જીત. વોર્ડ 13માં ભાજપની 3 અને કોંગ્રેસની 1 પર જીત
-  અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત, દરિયાપુર અને દાણીલીમડામાં કોંગ્રેસની જીત
-  ભાવનગર મનપામાં ભાજપની સત્તા તરફ કૂચ, ભાવનગરમાં 32 બેઠકના પરિણામ જાહેર, ભાવનગરમાં 27 પર ભાજપ, 5 કોંગ્રેસની જીત, વોર્ડ – 1માં ભાજપના 3 ઉમેદવાર વિજેતા
-  સુરત વોર્ડ – 1, 6, 8, 21માં ભાજપની પેનલ જીતી
-  સુરત વોર્ડ – 10, 14, 15, 23, 29માં ભાજપની જીત
-  રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે, અને મનપામાં ફરી એક વખત ભગવો લહેરાયો છે
-  રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 7, 8, 9, 10, 13, 16માં ભાજપ પેનલની જીત થઈ છે.

01:14 PM, 23rd Feb
ગુજરાતમાં બીજેપીનો દબદબો કાયમ 
 
- જામનગરની 36 બેઠકોમાંથી 28 ભાજપ પાસે 5 કોંગ્રેસ અને 3 બસપા પાસે રહી છે.  જામનગર વોર્ડ 1માં કોંગ્રેસ પેનલની જીત, વોર્ડ 6માં BSP 3, ભાજપની એક પર જીત
 
વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ
વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ
વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા
વોર્ડ નંબર 14 ભાજપની પેનલ
વોર્ડ નંબર 7 ભાજપની પેનલ
વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ
વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ
 
- વડોદરામાં 36 બેઠક પર ભાજપનો વિજય, 9 બેઠક પર કોંગ્રેસની જીત
જામનગર વોર્ડ 9માં ભાજપ પેનલની જીત
અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે આવેલાં મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 
અમદાવાદમાં કોંગ્રેસે આખરે ખાતું ખોલાવ્યું છે. દરિયાપુર અને દાણીલીમડા વોર્ડમાંથી કોગ્રેસની પેનલની જીત થઈ છે
 
- અમદાવાદના નારણપુરા વોર્ડમા બીજેપીના એક ઉમેદવાર નિર્વિરોધ હોવાને કારણે જીત નોંધાવી ચુક્યા છે. 
 
- મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગૃહ જીલ્લા રાજકોટમાં કોંગ્રેસને કોઈપણ સીટ પર બઢત મળી નથી. 
  રાજકોટ વોર્ડ 6માં ભાજપના પેનલની જીત

11:48 AM, 23rd Feb
-  અમદાવાદના ગોતા, સરદારનગર, સૈજપુર બોઘા, નવા વાડજ, નિકોલ, નવરંગપુરા, ખોખરા, થલતેજ, વસ્ત્રાલ, જોધપુર વોર્ડમાં ભાજપ પેનલની જીત
-  રાજકોટ વોર્ડ 4,7 10, 13 માં ભાજપની પેનલની જીત
-  સુરત વોર્ડ નંબર – 23માં ભાજપની જીત
-  જામનગર વોર્ડ 5માં ભાજપની જીત, વોર્ડ 13માં ભાજપની 3 અને કોંગ્રેસ એક પર જીત
-  વડોદરામાં વોર્ડ 10માં ભાજપ પેનલની જીત
- ભાવનગરમાં વોર્ડ 1માં પેનલ તૂટી, 3 સીટ ભાજપને એક કોંગ્રેસને, વોર્ડ 4,7 અને 11માં ભાજપ પેનલની જીત
-  રાજકોટમાં 26 બેઠકો પણ ભાજપ આગળ છે, જ્યારે 6 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે
-  વડોદરા વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક
-  વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની પેનલની જીત
-  કોંગ્રેસના ગઢમાં ઓવૈશીની AIMIMનું ગાબડું
-  જામનગર વોર્ડ 5માં ભાજપની જીત, વોર્ડ 1 અને 9માં ભાજપની પેનલ આગળ
-  ભાવનગર વોર્ડ 11માં ભાજપની પેનલમાં ચારેય ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ 4માં બે બેઠક પર ભાજપ, બે પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ-1 અને 7માં ભાજપની પેનલ આગળ છે. તખ્તેશ્વર વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. ભાવનગર મનપાની 52 બેઠકની મતગણતરી શરૂ છે.

11:25 AM, 23rd Feb
- રાજકોટમાં વોર્ડ-8માં ભાજપની પેનલ જીત
 
- ભાવનગર વોર્ડ નંબર 11 દક્ષિણ સરદાર નગરમાં ભાજપ ની પેનલનો 28000 હજાર થી વધારે મતથી વિજય ૳ આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ  29000 નું મતદાન સામે  કઇ રીતે ભાજપના ઉમેદવારો ને આટલા મત મળે જેને લઈને મતદાન મથક પર ભારે હોબાળો 
 
-સુરત વોર્ડ-16માં 3 પર AAP અને 1 પર ભાજપ આગળ
 
- રાજકોટ વોર્ડ-13માં ભાજપનો વિજય

11:13 AM, 23rd Feb
- વોર્ડ નંબર ૧૦ માં ભાજપ નો ભવ્ય વિજય
૪ કમળ ખીલ્યા... 
 
નરેન્દ્રસિંહ વાઘેલા
ચેતનભાઈ સુરેજા
જ્યોત્સનાબેન તિલાળા
ડો.રાજેશ્રીબેન ડોડીયા નો ભવ્ય વિજય..
 
વોર્ડ નંબર ૧૦ યુવા મોરચા નાં
વ્યોમ વ્યાસ
સંજય વાધર
શિવરાજસિંહ ઝાલા
ધમભા જાડેજા સહિત નાં સમગ્ર યુવા મોર્ચાનિ ટીમે અભિનંદન પાઠવ્યા

- વડોદરા 
વડોદરા વોર્ડ નંબર -13માં બાળુ સુર્વેની જીત
વડોદરા : વોર્ડ નંબર -1માં કોંગ્રેસની આખી પેનલનો વિજય


- સુરત 
વોર્ડ નંબર - 15 - માં રાઉન્ડ 2 માં  ભાજપ પેનલ આગળ
વોર્ડ નંબર - 16 - માં - 3 રાઉન્ડ માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ
વોર્ડ નંબર 23માં ભાજપ આગળ
વોર્ડ નંબર - 25 માં કોંગ્રેસ ની પેનલ આગળ
વોર્ડ નંબર - 29 - માં કોંગ્રેસની પેનલ આગળ

- અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી 
નવરંગપુરામાં 10 માંથી 9 રાઉન્ડ પૂર્ણ
ભાજપની પેનલની જીત

- અમદાવાદ 
અમદાવાદના બહેરામપુર વોર્ડમાં એઆઇએમઆઇએમના ઉમેદવાર આગળ ચાલી રહયાં છે

- જામનગર વોર્ડ ૧૩ માં અપસેટ
3 ભાજપ 1 કોંગ્રેસ વિજેતા 
ભાજપના મોહિત મંગી હાર્યા
કોંગ્રેસના ધવલ નંદા વિજેતા
ભાજપના પ્રવીણાબેન રૂપાળિયા વિજેતા 
ભાજપનાબબીતાબેન લાલવાણી વિજેતા 
ભાજપના કેતન નાખવાનો વિજય

- વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ માટે માઠા સમાચાર
ત્રણ રાઉન્ડ ના અંતે ભાજપ ની પેનલ આગળ

10:50 AM, 23rd Feb
- ગુજરાત મનપા ચૂંટણી પરિણામ  6 મહાપાલિકાની 576 બેઠકમાંથી  - 152 પર ભાજપ, 39 પર  કોંગ્રેસ,  4 પર AIMIM, 16  પર AAP આગળ
- રાજકોટમાં 5,7, 9, 10, 13 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
- રાજકોટમાં વોર્ડ 7 અને 10માં ભાજપની પેનલનો વિજય
- ભાવનગરમાં વોર્ડ-11માં ભાજપની પેનલનો વિજય
- અમદાવાદ વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી જતા કાર્યકરોમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો.
- અમદાવાદના થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલનો વિજય

10:25 AM, 23rd Feb
- રાજકોટ વોર્ડ નંબર 10માં ભાજપનો વિજય
રાજકોટમાં 1 સીટ પર ભાજપનો વિજય
રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે
- સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે..

10:04 AM, 23rd Feb
- રાજકોટ 
વોર્ડ નંબર 7 માં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, પ્રથમ રાઉન્ડ ના અંતે ભાજપ ની પેનલ આગળ
વોર્ડ નંબર 10 માં પણ ભાજપની પેનલ આગળ

- ભાજપની સ્થિતિ : 
અમદાવાદમાં 32, સુરતમાં 12, રાજકોટમાં 13, વડોદરામાં 16, જામનગરમાં 10 અને ભાવનગરમાં 08 બેઠકો પર આગળ
 
કોંગ્રેસની સ્થિતિ :

અમદાવાદમાં 04, સુરતમાં 03, રાજકોટમાં 02, વડોદરામાં 04, જામનગરમાં 04 અને ભાવનગરમાં 04 બેઠકો પર આગળ
 
- અમદાવાદ 
વસ્ત્રાલ વોર્ડ 41 માં ભાજપની પેનલ 4 રાઉન્ડના અંતે આગળ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે 12 કલાકે અમદાવાદ આવશે
 
- અમદાવાદ 
વાડજ 2 રાઉન્ડમાં ભાજપની પેનલ આગળ
ચાંદખેડા પોસ્ટલ બેલેટ ગણતરી ચાલુ
ખોખરા ભાજપની પેનલ આગળ
24 વોર્ડ નિકોલમાં ભાજપની પેનલ આગળ
વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ
 
- અમદાવાદમાં જીત માટે 192માં થી 97 બેઠકો જરૂરી
વડોદરામાં જીત માટે 76 માં થી 39 બેઠકો જરૂરી
સુરતમાં જીત માટે 120 બેઠકોમાંથી 97 જરૂરી
રાજકોટમાં જીત માટે 72 બેઠકોમાંથી 37 જરૂરી
જામનગરમાં જીત માટે 64 બેઠકોમાંથી 33 જરૂરી
ભાવનગરમાં જીત માટે 52 બેઠકોમાંથી 27 જરૂરી

09:50 AM, 23rd Feb
- શરૂઆતી વલણમાં ભાજપા 86 પર આગળ અને કોંગ્રેસ 15 પર આગળ.. અન્યનુ ખાતુ ખુલ્યુ નથી 
- ભાવનગર વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારીમાં ભાજપ ના 2 કોંગ્રેસ ના 2 ઉમેદવાર આગળ, વોર્ડ 1 માં ચિત્ર બદલાયું. અગાઉ કોંગ્રેસ આ વોર્ડમાં પેનલમાં આગળ ચાલી રહી હતી ભાવનગર વોર્ડ નંબર-1 માં ભાજપનાં ઉમેદવાર ઉપેન્દ્રસિંહ 1323 મત મેળવ્યા છે જ્યારે કે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિભાઈ ગોહેલ 1958 મતથી આગળ છે. કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર-1માં આગળ ચાલી રહી છે.
- વડોદરામાં મતગણતરી પહેલાં હોબાળો
વડોદરા પોલિટેક્નિક ખાતે હોબાળો
પ્રવેશદ્વાર પર અવ્યવસ્થાને પગલે હોબાળો
સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા
પોલીસ અને ઉમેદવારોનાં એજન્ટ વચ્ચે રકઝક
-અમદાવાદમાં પોલીસ-ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે બોલાચાલી 
 

09:35 AM, 23rd Feb
સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ, મતગણતરી સ્થળે કાર્યકરોના ટોળા
-  6 મનપામાં 33 પર BJP આગળ 10 પર કોંગ્રેસ આગળ 
-   અમદાવાદ દાણીલીમડામાં કોંગ્રેસ આગળ, જોધપુર વોર્ડમાં ભાજપ આગળ છે. ભાવનગરમાં પોસ્ટલ બેલેટથી મતગણતરી પુરી થતા હવે EVMથી ગણતરી શરૂ થશે.
- ભાવનગરમાં પણ ભાજપ 3 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. વોર્ડ 1, 4 ,7, 11 બેલેટ પેપરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે
- શરૂઆતી વલણમાં 6 મનપામાં ભાજપ આગળ, શરૂઆતના રૂઝાનમાં ભાજપ 2015ના પરિણામ તરફ
સુરતમાં ગાંધી એનજીનેરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ, વોર્ડ નંબર 20માં પોસ્ટલ બેલ્ટની ગણતરી પૂરી, કોંગ્રેસ-ભાજપને મળ્યા 50-50 મત
-  રાજકોટની પીડી માલવિયા કોલેજમાં મતગણતરી, વોર્ડ નંબર 13,14 અને 15ની મતગણતરી શરૂ
-  રાજકોટમાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો, ભાજપના કશ્યપ શુક્લ પક્ષના નિશાન સાથે જતાં હોબાળો
- વડોદરામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો, પોલિટેક્નિક ખાતે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
-  સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ
-  મહાનગરપાલિકાની ચૂંટણીનું સુરત ગાંધી કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. 14 વૉર્ડની મત ગણતરી ગાંધી કોલેજે થશે. -  વહેલી સવારથી જ ઉમેદવાર અને કાર્યકર્તાઓએ ગાંધી કોલેજ ખાતે લાઈનો લગાવી દીધી હતી
બેલેટ પેપરની મતગણતરી શરૂ
-  વડોદરાના 19 વોર્ડની મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર પોલિટેક્નિક ખાતે ભારે ભીડ ઉમટી છે. અને કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે.


08:34 AM, 23rd Feb
ગુજરાત કોલેજ ની ફરતે ના રોડ બંધ કરાતા મતગણતરી ના એજન્ટો અટવાયા ,  1 કિલોમીટર દૂર  વાહન મૂકી ને ગુજરાત કોલેજ માં  આવવું પડ્યું . 100 થી વધારે  મતગણતરી એજન્ટો  ને નિમણૂક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો.  

-બેલેટ પેપરની મતગણતરી શરૂ 
-  બેલેટ પેપરના શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ અને કોંગ્રેસ પાછળ
- એલ ડી એન્જીનીયરીંગ કોલેજ પર cctvથી સઘન મોનીટરીંગ કરાઈ રહ્યું છે. પોલીસ બળ સાથે CCTV ટેક્નોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. 100થી વધુ કેમેરા મારફતે નજર રખાઈ રહી છે. મતગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ સહિતનાં એરિયા પર નજર રખાશે જેથી કોઈ પણ ઘટના બને તો તેને CCTVથી જાણી કંટ્રોલ મેળવી શકાય તેવા પ્રયાસ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

આગળનો લેખ
Show comments