Webdunia - Bharat's app for daily news and videos

Install App

PERIODS પર ટ્વિંકલનું ટ્વીટ, KRK બોલ્યા - પાગલ થઈ ગઈ છે 'ભાભી જી'

Webdunia
શનિવાર, 27 મે 2017 (10:34 IST)
કેઆરકે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો માટે ઓળખાય છે. તે મોટાભાગે લોકો પર ભદ્દા કમેંટ્સ કરે છે. હવે તેમણે એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાને પાગલ કહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ટ્વિંટકલ ખન્નાએ ટ્વિટર પર એક પોસ્ટ શેયર કરતા લખ્યુ હતુ કે મેન્સટૂરેશન મતલબ પીરિયડ્સ પર વત કરવામાં શરમ ન આવવી જોઈએ. તેના પર કેઆરકે એ ટ્વીટ કરીને લખ્યુ, 'ટ્વિકલ ખન્ના લોકોને મેન્સટ્રૂરેશન પર વાત કરવાની સલાહ આપી રહી છે. આ ભાભીજી એકદમ ગાંડી થઈ ગઈ છે. કોઈ તેમને હોસ્પિટલમાં દાખલ કરો. 
 
ટ્વિંકલ ખન્ના ફિલ્મ "પૈડમૈન" ને પ્રોડ્યૂસ કરી રહી છે જેમા અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મ મેન્સટૂરેશન હાઈજિન પર જ બને છે. તેથી તે સોશિયલ મીડિયા  પર તેને પ્રમોટ કરી રહી છે.  

<

Yar @HaydonLisa should I sit down n watch you? pic.twitter.com/CRjdlSywSK

— KRK (@kamaalrkhan) February 1, 2015 >
 
આવુ પહેલી વાર નથી જ્યારે કેઆરકેએ ટ્વિટર પર કોઈ મહિલાનુ અપમાન કર્યુ છે. તેમણે ટ્વિટર પર લીઝા હેડનની તસ્વીર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે મારે આ તસ્વીર નીચે બેસીને જોવી જોઈએ. 


<

Happy birthday @SunnyLeone n alwys be happy coz u alwys keep ppl happy n never say no to anyone coz u think tat GOD has sent u for ppl here.

— KRK (@kamaalrkhan) May 13, 2016 >
સની લિયોનીને બર્થડે વિશ કરતા તેમણે ટ્વીટ કર્યુ હતુ .. હેપી બર્થડે સની લિયોની. તમે જે રીતે બધાને ખુશ રાખો છો તે જ રીતે તમે પણ હંમેશા ખુશ રહો. ક્યારેય કોઈને ના ન કહેશો. કારણ કે ભગવાને તમને અહી લોકો માટે મોકલ્યા છે. 
 
ટ્વિટરે થોડા સમય માટે કેઆરકે નુ એકાઉંટ પણ સસ્પેંડ કર્યા હતા પણ કેઆરકેને તેનાથી ફરક નથી પડતો. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્રેશર કુકરમાં બટર ચિકન બનાવતા આ ટીપ્સ નથી જાણતા હશો તમે

Exam Preparation Tips - વારંવાર વાંચીને ભૂલી જાવ છો? આ ટિપ્સ સાથે આ રીતે અભ્યાસ કરો, તમને બોર્ડની પરીક્ષામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

અકબર બીરબલની વાર્તા- ત્રણ સવાલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

આગળનો લેખ
Show comments